શોધખોળ કરો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં શાળાઓ માટેના વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી, જુઓ Photos
PM_MODI_6
1/6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરમાં શાળાઓ માટે કમાન્ડ અને કંટ્રોલ કેન્દ્રમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી.
2/6

પ્રધાનમંત્રીને અહીં દેખરેખ પ્રવૃત્તિઓ, વીડિયો વૉલ અને કેન્દ્રના વિવિધ પાસાઓનું લાઇવ પ્રદર્શન બતાવવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીને ઑડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન અંગે પણ માહિતી આપવામાં આવી હતી.
Published at : 18 Apr 2022 11:07 PM (IST)
આગળ જુઓ





















