શોધખોળ કરો
Rahul Gandhi: કૉંગ્રેસ માટે રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન, પ્રથમ દિવસે જ નિરિક્ષકોને સોંપી મોટી જવાબદારી
Rahul Gandhi: કૉંગ્રેસ માટે રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન, પ્રથમ દિવસે જ નિરિક્ષકોને સોંપી મોટી જવાબદારી
રાહુલ ગાંધી
1/6

અમદાવાદ: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી 15 એપ્રિલ અને 16 એપ્રિલ બે દિવસીય ગુજરાત પ્રવાસ પર છે. આ દરમિયાન તેઓ રાજ્યમાં પાયાના સ્તરે કોંગ્રેસ સંગઠનને પુનર્જીવિત કરવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરશે. આ પહેલને રાજ્યમાં સંગઠનને મજબૂત કરવાની દિશામાં પાર્ટી માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
2/6

રાજીવ ગાંધી ભવનમાં રાહુલ ગાંધીની નેતાઓ સાથેની બેઠક પૂર્ણ થઇ ચુકી છે. કોંગ્રેસના નિરિક્ષકોને પ્રથમ બેઠકમાં જ જવાબદારી સોંપવામાં આવી છે. 1 કેન્દ્રીય નિરિક્ષક સાથે 4 નિરિક્ષકોની ટીમ તૈયાર કરવામાં આવી છે. નિરિક્ષકો જે તે જિલ્લાનો રિપોર્ટ 10 દિવસમાં સબમિટ કરવા રહેશે.
Published at : 15 Apr 2025 07:55 PM (IST)
આગળ જુઓ





















