શોધખોળ કરો

Gujarat Rain: સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં કાલે તૂટી પડશે વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ

પ્રતિકાત્મક તસવીર

1/6
અમદાવાદ: હવામાન વિભાગે 8 જુન સુધી રાજ્યમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર આઈપીએલની ફાઈનલ મેચમાં પણ વરસાદ વિલન બની શકે છે.

2/6
અમદાવાદમાં આવતીકાલે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આજે રાજ્યના 26 જિલ્લા અને ત્રણેય સંઘ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.રાજ્યમાં સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે.

3/6
હવામાન વિભાગની આગાહી અનુસાર, આવતીકાલે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગરમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ વરસી શકે છે.

4/6
મધ્ય ગુજરાતના ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા અને છોટા ઉદેપુરની સાથે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં પણ મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

5/6
સંઘ પ્રદેશ દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

6/6
ગુજરાતમાં આ વર્ષે ચોમાસાનું આગમન વહેલું થશે. આ વર્ષે ચોમાસા પહેલા જ સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે.

Photo Gallery

View More
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'તરત જ યુદ્ધવિરામ કરો', અમેરિકાએ રશિયાની બે સૌથી મોટી ઓઈલ કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ

AUS vs IND, 2nd ODI Live: વિરાટ કોહલી સતત બીજી વન-ડેમાં શૂન્ય પર આઉટ, ભારતે ગુમાવી બીજી વિકેટ

Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ

અગ્નિવીરોને જલદી મળશે સારા સમાચાર, હવે સેનામાં 25ના બદલે 75 ટકા નોકરીઓ કાયમી થશે!
અગ્નિવીરોને જલદી મળશે સારા સમાચાર, હવે સેનામાં 25ના બદલે 75 ટકા નોકરીઓ કાયમી થશે!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amit Shah Sneh Milan : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો સ્નેહમિલન કાર્યક્રમ, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સફાઇ કામદારોનો 'હર્ષ'
Hun To Bolish : હું તો બોલીશ : ધબકતું થયું ગામ
Hun To Bolish : હું તો બોલીશ : વર્ષ નવું, પરંપરા પ્રાચીન
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતમાં પડ્યું માવઠું, રસ્તા પર સૂકવેલી ડાંગર પલળી ગઈ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'તરત જ યુદ્ધવિરામ કરો', અમેરિકાએ રશિયાની બે સૌથી મોટી ઓઈલ કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ
'તરત જ યુદ્ધવિરામ કરો', અમેરિકાએ રશિયાની બે સૌથી મોટી ઓઈલ કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ
AUS vs IND, 2nd ODI Live: વિરાટ કોહલી સતત બીજી વન-ડેમાં શૂન્ય પર આઉટ, ભારતે ગુમાવી બીજી વિકેટ
AUS vs IND, 2nd ODI Live: વિરાટ કોહલી સતત બીજી વન-ડેમાં શૂન્ય પર આઉટ, ભારતે ગુમાવી બીજી વિકેટ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
અગ્નિવીરોને જલદી મળશે સારા સમાચાર, હવે સેનામાં 25ના બદલે 75 ટકા નોકરીઓ કાયમી થશે!
અગ્નિવીરોને જલદી મળશે સારા સમાચાર, હવે સેનામાં 25ના બદલે 75 ટકા નોકરીઓ કાયમી થશે!
RRP Semiconductor Shares:  રોકાણકારો સાવધાન! BSEએ આખરે કેમ આ શેર માટે જાહેર કર્યું એલર્ટ?

IND vs AUS: ઓસ્ટ્રેલિયામાં કોહલીનું ખરાબ ફોર્મ યથાવત, વન-ડે કરિયરમાં પ્રથમવાર સતત બે મેચમાં ન ખોલી શક્યો ખાતુ

IND vs AUS 2nd ODI Playing 11: કુલદીપને બીજી વન-ડેમાં પણ ન મળી તક, ત્રણ ફેરફાર સાથે ઉતર્યું ઓસ્ટ્રેલિયા

માતાપિતા, બાળકો, પત્નીને ગિફ્ટ આપતા અગાઉ જાણી લો આ નિયમ, નહીં તો ચૂકવવો પડશે ભારે ટેક્સ

Embed widget