શોધખોળ કરો
બનાસકાંઠાના ડીસાની ભીલડી શાળામાં ભરાયા વરસાદી પાણી, વિદ્યાર્થી-શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા
બનાસકાંઠાના ડીસાની ભીલડી શાળામાં વરસાદના પાણી ભરાયા હતા. શાળામાં વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થી-શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા હતા. શાળાના પરિસરમાં પાણી ભરાતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
બનાસકાંઠાના ડીસાની ભીલડી શાળામાં વરસાદના પાણી ભરાયા હતા
1/6

બનાસકાંઠાના ડીસાની ભીલડી શાળામાં વરસાદના પાણી ભરાયા હતા. શાળામાં વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થી-શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા હતા. શાળાના પરિસરમાં પાણી ભરાતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શાળામાં પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યા છે. સ્થાનિકોના આરોપ, રજૂઆત બાદ પણ વરસાદી સમસ્યાનું નિરાકરણ થયું નથી.
2/6

ભારે વરસાદથી બનાસકાંઠાના ડીસામાં ભારે નુકસાન થયું છે. 4 ઈંચ વરસાદમાં ડીસામાં ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. દામા રામપુરા, વરણ, જેનાલ ગામના ખેતરો બેટમાં ફેરવાયા હતા. લક્ષ્મીપુરા સહિતના ગામના ખેતરો બેટમાં ફેરવાયા હતા. મગફળી સહિત પાકમાં મોટા નુકસાનની શક્યતા છે.
Published at : 28 Jul 2025 01:28 PM (IST)
આગળ જુઓ





















