શોધખોળ કરો
રાજ્યમાં આ જગ્યાએ તેલનું ટેન્કર પલટી જતાં લોકો ડોલ, ડબ્બા-બેડા લઈને તેલ લેવા ઉમટી પડ્યા, જુઓ તસવીરો
ઓઇલ ટેન્કર પલટી ખાતાં લોકોએ તેલ લેવા પડાપડી કરી હતી.
1/4

ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર આજે વહેલી સવારે માનપુર ચોકડી પાસે ટ્રેક્ટર સાથે ટેન્કર અથડાયું હતું. ટેન્કર ચાલકે જોરદાર બ્રેક મારતા ટેન્કર હાઇવે પર જ પલટી ખાઇ ગયું હતું.
2/4

ઓઇલ ટેન્કર પલટી ખાતાં લોકોએ તેલ લેવા પડાપડી કરી હતી. લોકો ડબ્બા, ડોલ અને બેડા લઈને તેલ લેવા દોડ્યા હતા.
Published at : 26 May 2021 04:19 PM (IST)
આગળ જુઓ




















