શોધખોળ કરો
રાજ્યમાં ચોમાસાને લઈ અંબાલાલ પટેલે કરી દિધી આગાહી, જાણો ક્યારે તૂટી પડશે વરસાદ
રાજ્યમાં ચોમાસાને લઈ અંબાલાલ પટેલે કરી દિધી આગાહી, જાણો ક્યારે તૂટી પડશે વરસાદ
અંબાલાલ પટેલ
1/6

Gujarat Rain: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી અનુસાર 12 અને 13 મે દરમિયાન ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે. તો ત્રણ દિવસના બ્રેક બાદ 15 થી 19 મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ફરીથી વરસાદ આવી શકે છે.
2/6

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, કૃતિકા નક્ષત્રમાં રાજ્યમાં કેટલાક ભાગોમાં આંધી વંટોળ સાથે વરસાદ આવવાની શક્યતા છે. વરસાદ સાથે રાજ્યમાં પવનનું જોર પણ રહેશે.
Published at : 13 May 2025 03:21 PM (IST)
આગળ જુઓ




















