શોધખોળ કરો
હવે કોઇ તમારી જમીન હડપી નહી શકે, આ માટે પણ બનશે આધાર, જાણો સમગ્ર વિગત
Land Property Linked With Aadhaar Card: જમીન ખરીદી લીધી છે પરંતુ મકાન બાંધવામાં આવ્યું નથી પરંતુ કોઈ તમારી જમીન પર કબજો કરી લેશે તેવો ડર સતાવે છે તો આ કામ કરી લો કોઇ સમસ્યા થશે નહીં.
પ્રતિકાત્મક તસવીર
1/6

Land Property Linked With Aadhaar Card: જમીન ખરીદી લીધી છે પરંતુ મકાન બાંધવામાં આવ્યું નથી પરંતુ કોઈ તમારી જમીન પર કબજો કરી લેશે તેવો ડર સતાવે છે તો આ કામ કરી લો કોઇ સમસ્યા થશે નહીં. લોકો પ્રોપર્ટી ખરીદવા માટે ઘણા પૈસા રોકે છે. લોકો સારી જગ્યા જોઈને જમીન ખરીદે છે. ત્યાં રહેવાની યોજના બનાવે છે.
2/6

ઘણી વખત એવું બને છે કે લોકો જમીન ખરીદે છે. પરંતુ ત્યાં રહેવા જતા નથી. અને તે વર્ષમાં એક કે બે વાર તેને જોવા માટે જતા હોય છે. આવા કિસ્સાઓમાં ઘણી વખત એવું જોવા મળ્યું છે કે લોકો આવી જમીનો પર અતિક્રમણ કરે છે.
Published at : 26 Jul 2024 01:10 PM (IST)
આગળ જુઓ




















