શોધખોળ કરો

આનંદો! આવતા સપ્તાહે ચોમાસાની આંદમાન સાગરમાં થઈ જશે એન્ટ્રી, આ વર્ષે વરસાદ પણ ધમધોકાર પડશે

આ વર્ષે ચોમાસું વહેલું આવે તેવી શક્યતા છે, આવતા અઠવાડિયે આંદામાન સમુદ્રમાં ચોમાસું એટ્રી કરશે. ચોમાસું સામાન્ય રીતે 1 જૂનની આસપાસ કેરળમાં આવે છે.

આ પછી તે સામાન્ય રીતે ઝડપથી ઉત્તર તરફ આગળ વધે છે અને 15 જુલાઈની આસપાસ સમગ્ર દેશને આવરી લે છે.

1/7
IMD Monsoon Update: હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું છે કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું તેના નિર્ધારિત સમય કરતાં ત્રણ દિવસ આગળ ચાલી રહ્યું છે. IMD અનુસાર, દક્ષિણ પશ્ચિમ ચોમાસું 19 મેની આસપાસ દક્ષિણ આંદામાન સમુદ્રમાં પ્રવેશ કરશે.

2/7
આ ઉપરાંત તે જ દિવસે દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં પણ પ્રવેશ કરશે. સામાન્ય રીતે દર વર્ષે 22 મેના રોજ ચોમાસું આ ભાગમાં પહોંચે છે, પરંતુ આ વર્ષે તે તેના ત્રણ દિવસ પહેલા પ્રવેશ કરશે.

3/7
ચોમાસું સામાન્ય રીતે કેરળમાં 1 જૂનની આસપાસ પહોંચે છે. આ પછી તે સામાન્ય રીતે ઝડપથી ઉત્તર તરફ આગળ વધે છે અને 15 જુલાઈની આસપાસ સમગ્ર દેશને આવરી લે છે. હવામાન વિભાગને અપેક્ષા છે કે આ વર્ષે દેશમાં સામાન્ય કરતાં વધુ ચોમાસાનો વરસાદ થશે.

4/7
ભારતીય હવામાન વિભાગે, 15 એપ્રિલે તેની લાંબા ગાળાની આગાહીમાં જણાવ્યું હતું કે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશમાં ચોમાસાનો વરસાદ ± 5% ની ભૂલના માર્જિન સાથે 106% રહેવાની ધારણા છે, જે
ભારતીય હવામાન વિભાગે, 15 એપ્રિલે તેની લાંબા ગાળાની આગાહીમાં જણાવ્યું હતું કે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશમાં ચોમાસાનો વરસાદ ± 5% ની ભૂલના માર્જિન સાથે 106% રહેવાની ધારણા છે, જે "સામાન્યથી ઉપર" ગણવામાં આવે છે. "
5/7
IMDએ જણાવ્યું છે કે મેના છેલ્લા સપ્તાહ દરમિયાન અપડેટેડ આગાહી ફરી જારી કરવામાં આવશે, જેમાં ઉત્તર પશ્ચિમ ભારત, મધ્ય ભારત, દક્ષિણ દ્વીપકલ્પ અને ઉત્તરપૂર્વ ભારતમાં ચોમાસાની સ્થિતિ અને આગાહી અંગેની માહિતી અપડેટ કરવામાં આવશે.

6/7
IMD દ્વારા તાજેતરની આગાહીમાં કહેવામાં આવ્યું છે કે આગામી 5 દિવસ દરમિયાન મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં ગાજવીજ, વીજળી અને તેજ પવન (40-60 કિમી પ્રતિ કલાક) સાથે છૂટાછવાયાથી હળવા અને મધ્યમ વરસાદની શક્યતા છે.

7/7
હવામાન વિભાગે જણાવ્યું છે કે 14 મેના રોજ ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં આંધી-તોફાન થવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન, 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે વીજળી અને જોરદાર પવન ફૂંકાઈ શકે છે.

દેશ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: નવરાત્રિમાં ખેલૈયાઓની મજા બગાડશે વરસાદ, જાણો અંબાલાલની લેટેસ્ટ આગાહી

ભાજપમાં મોટો ભડકો! કોંગ્રેસના લોકોને માન, અમારા જેવા જૂના કાર્યકર્તાઓને કેમ નહીં? ભાજપના પૂર્વ ધારાસભ્યનો લેટર બોમ્બ

મંત્રીમંડળે કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ભારતની દાવેદારીને આપી મંજૂરી, યજમાન શહેર બનશે અમદાવાદ

અમેરિકાના નવા ટેરિફથી ભારત જ નહીં પણ અમેરીકાને પણ થશે ભારે નુકસાન, SBI ના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

ABP Premium

વિડિઓઝ

Gujarat BJP: ભાજપના નેતાએ જ ભાજપની નીતિ સામે ઉઠાવ્યા સવાલ, કોંગ્રેસીકરણથી ભાજપનો કાર્યકર્તા દુઃખી
Bhavnagar Accident : ભાવનગરમાં કાર પલટી ખાઈને સળગી ઉઠી, મહિલાનું મોત, જુઓ અહેવાલ
Mehsana Crime : કડીમાં ગુંડારાજ, યુવક પર હથિયારો સાથે 5 શખ્સોનો જીવલેણ હુમલો, સામે આવ્યા સીસીટીવી
Arvalli Crime : માલપુરમાં દંપતીએ પુત્ર સાથે નદીમાં ઝંપલાવ્યું, પતિનું મોત
Bhavnagar Crime : ભાવનગરમાં માતાજીના મઢની જગ્યાના વિવાદમાં મારામારી, 7 લોકો ઘાયલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: નવરાત્રિમાં ખેલૈયાઓની મજા બગાડશે વરસાદ, જાણો અંબાલાલની લેટેસ્ટ આગાહી
Rain Alert: નવરાત્રિમાં ખેલૈયાઓની મજા બગાડશે વરસાદ, જાણો અંબાલાલની લેટેસ્ટ આગાહી
ભાજપમાં મોટો ભડકો! કોંગ્રેસના લોકોને માન, અમારા જેવા જૂના કાર્યકર્તાઓને કેમ નહીં? ભાજપના પૂર્વ ધારાસભ્યનો લેટર બોમ્બ
ભાજપમાં મોટો ભડકો! કોંગ્રેસના લોકોને માન, અમારા જેવા જૂના કાર્યકર્તાઓને કેમ નહીં? ભાજપના પૂર્વ ધારાસભ્યનો લેટર બોમ્બ
મંત્રીમંડળે કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ભારતની દાવેદારીને આપી મંજૂરી, યજમાન શહેર બનશે અમદાવાદ
મંત્રીમંડળે કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ભારતની દાવેદારીને આપી મંજૂરી, યજમાન શહેર બનશે અમદાવાદ
અમેરિકાના નવા ટેરિફથી ભારત જ નહીં પણ અમેરીકાને પણ થશે ભારે નુકસાન, SBI ના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
અમેરિકાના નવા ટેરિફથી ભારત જ નહીં પણ અમેરીકાને પણ થશે ભારે નુકસાન, SBI ના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં વરસશે ધોધમાર વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

GST માં ઘટાડા બાદ કાર અને બાઈક પર કેટલું થશે સેવિંગ, દિવાળી સુધી ખરીદી ટાળી રહ્યા છે લોકો 

Ahmedabad: અમદાવાદ DEOની કડક કાર્યવાહી, સેવન્થ ડે સ્કૂલના આચાર્યને કર્યા સસ્પેન્ડ

Gujarat Rain: આ જિલ્લાઓમાં ભારે વરસાદનું અનુમાન, જાણો હવામાન વિભાગની શું છે આગાહી

Embed widget