શોધખોળ કરો

Sonobuoy: દરિયામાં હવે ભારતનું કંઇજ નહીં બગાડી શકે ચીન-પાકિસ્તાન, ભારતીય સેના પાસે આવી રહ્યું આ ખાસ યંત્ર

અમેરિકાએ ભારતને સબમરીન વિરોધી યુદ્ધ સોનોબૉય આપવાના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા

(તસવીર- એબીપી લાઇવ)

1/8
Sonobuoy: અમેરિકા અને ભારત વચ્ચે લગભગ 422 કરોડ રૂપિયાની ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જેના માટે અમેરિકા એડવાન્સ ટેક્નોલોજી સાથે એન્ટી સબમરીન વૉરફેર સોનોબૉય પ્રદાન કરશે. તેની મદદથી દુશ્મન સબમરીનનું લૉકેશન જાણી શકાશે. અમેરિકાએ ભારતને સબમરીન વિરોધી યુદ્ધ સોનોબૉય આપવાના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

2/8
અમેરિકાએ ભારતને સબમરીન વિરોધી યુદ્ધ સોનોબૉય આપવાનો સોદો કર્યો છે. Sonobuoys ટૂંક સમયમાં ભારતીય નૌકાદળમાં જોડાશે. આ ડીલથી ચીન અને પાકિસ્તાનને મોટો ઝટકો લાગી શકે છે.

3/8
ભારત અને અમેરિકા વચ્ચે લગભગ 442 કરોડ રૂપિયાની ડીલ થઈ છે. આ ડીલ હેઠળ અમેરિકા ભારતને NSSG, 53G હાઈ એલ્ટિટ્યૂડ એન્ટી સબમરીન વોરફેર સોનોબૉય પણ આપશે.

4/8
સોનોબૉય એ ખૂબ જ વિશિષ્ટ અને અદ્યતન પ્રકારનું ઉપકરણ છે. આના દ્વારા સમુદ્રની નીચે કે તેની ઉપર ફરતા જહાજ અથવા સબમરીનને શોધી શકાય છે અને તેનું સ્થાન કે હિલચાલ જાણી શકાય છે.

5/8
હેલિકોપ્ટર, સી ગાર્ડિયન અથવા ડ્રૉનની મદદથી સોનોબૉયને પાણીની અંદર છોડવામાં આવે છે. તેને પેરાશૂટ દ્વારા દરિયામાં છોડવામાં આવે છે.

6/8
તે સમુદ્રમાં પડતાની સાથે જ સોનોબૉયનો એક ભાગ પાણી પર તરતો રહે છે અને બીજો પાણીની નીચે થોડા મીટરની ઉંડાઈએ વાયર દ્વારા જોડાયેલું રહે છે.

7/8
સોનોબૉય રેડિયો સિગ્નલની જેમ કામ કરે છે. તે દુશ્મન જહાજ અથવા સબમરીનનો અવાજ શોધી શકે છે અને હેલિકોપ્ટર, સી ગાર્ડિયન ડ્રૉન અથવા કોઈપણ સિગ્નલ રીસીવર એરક્રાફ્ટને તેની હાજરી વિશે સંપૂર્ણ માહિતી આપી શકે છે.

8/8
આ સિવાય ભારત અને અમેરિકા વચ્ચે ખાસ પ્રકારના સોનોબૉયને લઈને પણ વાતચીત ચાલી રહી છે. આ ખાસ પ્રકારના સોનોબૉયમાં ઘણા ટેકનિકલ ફેરફારો છે, જેની ભારતે અમેરિકા પાસે માંગણી કરી છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ

jammu and Kashmir: કિશ્તવાડમાં આતંકીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ, બે ઘાયલ

ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ, રસ્તાઓ બંધ અને જન જીવન અસ્ત-વ્યસ્ત 

Jobs 2024: રેલવેમાં ગ્રેજ્યુએટ અને અંડરગ્રેજ્યુએટની બમ્પર ભરતી, કાલથી અરજી કરવાનું શરુ 
Jobs 2024: રેલવેમાં ગ્રેજ્યુએટ અને અંડરગ્રેજ્યુએટની બમ્પર ભરતી, કાલથી અરજી કરવાનું શરુ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Crime | અમદાવાદમાં યુવતી પર દુષ્કર્મ ગુજારનાર આરોપી જહેબાઝની ધરપકડHun To Bolish | હું તો બોલીશ | સારવારની શોધ?Hun To Bolish | હું તો બોલીશ | કોનું ડ્રાઇવિંગ લાયસન્સ થશે રદ?Arvind Kejriwal | દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલે જેલમાંથી બહાર આવતાં જ શું કર્યો હુંકાર? ABP Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
jammu and Kashmir: કિશ્તવાડમાં આતંકીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ, બે ઘાયલ
jammu and Kashmir: કિશ્તવાડમાં આતંકીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ, બે ઘાયલ
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ, રસ્તાઓ બંધ અને જન જીવન અસ્ત-વ્યસ્ત 
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ, રસ્તાઓ બંધ અને જન જીવન અસ્ત-વ્યસ્ત 
Jobs 2024: રેલવેમાં ગ્રેજ્યુએટ અને અંડરગ્રેજ્યુએટની બમ્પર ભરતી, કાલથી અરજી કરવાનું શરુ 
Jobs 2024: રેલવેમાં ગ્રેજ્યુએટ અને અંડરગ્રેજ્યુએટની બમ્પર ભરતી, કાલથી અરજી કરવાનું શરુ 
Weather Update: હજુ નહીં મળે રાહત! આવતા મહિને પણ બઘડાટી બોલાવશે વરસાદ, લા નીનાની જોવા મળશે અસર

શરીરમાં નહીં થાય વિટામિન B12ની કમી, આ વસ્તુઓનું કરો સેવન, નહીં લેવી પડે દવા 

Monkeypox In Pregnancy: પ્રેગ્નેન્ટ મહિલાઓને મંકીપોક્સથી વધુ ખતરો, રાખો આ સાવધાની  

Aadhaar Free Update: મફતમાં આધાર અપડેટ કરવા માટે તમારી પાસે માત્ર એક દિવસ, જાણો પ્રોસેસ  

Embed widget