શોધખોળ કરો

ACની હવાથી કઇ રીતે ફેલાઇ છે કોરોના સંક્રમણ, કેન્દ્ર સરકારે જાહેર કરી નવી ગાઇડલાઇન

પ્રતીકાત્મક તસવીર

1/5
કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારોએ એક એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં એરરોસોલ અને ડ્રોપલેટસ ટ્રાન્સમિશન દ્વારા કોરોના વાયરસ સંક્રમણની ફેલાવવાનું મુખ્ય કારણ ગણાવ્યું છે. આ સ્થિતિમાં કેટલીક વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે. ઘર ઓફિસમાં ક્રોસ વેન્ટિવલેશન હોવું જોઇએ, જેથી બહારથી અંદર હવા આવતી રહે, આ રીતે હવા દ્રારા ફેલાતા સંક્રમણના ખતરાને ઓછા કરી શકાય છે.

2/5
બંઘ રૂમમાં કોરોના વાયરસનું જોખમ વધી જાય છે. જે રૂમના બારી બારણા બંધ હોય અને એસી કુલરનો વધુ ઉપયોગ થતો હોય ત્યાં સંક્રમણનું જોખમ વધી જાય છે. કેન્દ્રના મુખ્ય વૈજ્ઞાનિક વિજય રાઘનવનના કાર્યલયે નવી એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, યોગ્ય વેન્ટીલેશનનો ઉપયોગ સંક્મણ ફેલાવવાના જોખમને ઘટાડે છે.

3/5
જે રૂમમાં એકથી વધુ વ્યક્તિ હોય ત્યાં વેન્ટીલેશન જરૂરી છે. કારણ કે એક વ્યક્તિની ડોપલેટસ એસીની હવામા મિક્સ થઇ જાય છે અને રૂમમાં જ રહે છે અને અન્ય વ્યક્તિના શ્વાસ દ્રારા તેમના નાક વાટે વાયરસ તેમના શરીરમાં સંક્રમણ ફેલાવી શકે છે.

4/5
એડવાઇઝરીમાં જણાવવામાં આવ્યું છે. કોરોના વાયરસથી બચવા માટે બારીઓ ખુલ્લી રાખો, એર ફિલ્ટરને દિશા નિર્દેશ અનુસાર બદલી શકો છો. જેના કારણે એરરોસોલલના કણને દૂર કરી શકાય. કોવિડ સંક્રમણથી બચવા માટે સામાજિક અંતરનું પાલન કરો. માસ્ક પહેરો અને કોઇ વસ્તુ કે સપાટીનો સ્પર્શ કર્યાં બાદ હેન્ડવોશ કરવાનું ન ભૂલો.

5/5
કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારોએ જાહેર કરેલી  એડવાઇઝરી  મુજબ જ્યાં એકથી વધુ લોકો હોય આવી જગ્યાએ એસી વેન્ટીલેશન હોવું જરૂરી છે. જેથી બહારની તાજી હવા રૂમમા આવતી રહે અને હવામાં ફેલાયેલા સંક્રમક કણોને શ્વાસમાં જતાં અમુક અંશે રોકી શકાય.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'

Kazakhstan: રશિયા જઇ રહેલું પેસેન્જર પ્લેન કઝાકિસ્તાનમાં થયું ક્રેશ, 72 લોકો હતા સવાર

GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ

Mahakumbh 2025: ભક્તોને ખાવા મળશે વિવિધ રાજ્યોની વાનગીઓ, 25,000 વર્ગ ફૂટમાં બનશે ફૂડ કોર્ટ

ABP Premium

વિડિઓઝ

Snowfall In India: ત્રણ દિવસથી દેશની આ જગ્યાઓ પર ભારે હિમ વર્ષા, રસ્તાઓ પર છવાઈ બરફની ચાદરMahisagar:જંગલી ભૂંડના ત્રાસ પાકને બચાવવા ખેડૂતો આખી રાત કરે છે ઉજાગરા, જુઓ સ્થિતિGir Somnath:ગેરકાયદે માછીમારી કરનાર સામે કાર્યવાહી, 10 બોટ સંચાલકો સામે નોંધાઈ ફરિયાદSthanik Swarajya Sanstha Eletion 2024: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Kazakhstan: રશિયા જઇ રહેલું પેસેન્જર પ્લેન કઝાકિસ્તાનમાં થયું ક્રેશ, 72 લોકો હતા સવાર
Kazakhstan: રશિયા જઇ રહેલું પેસેન્જર પ્લેન કઝાકિસ્તાનમાં થયું ક્રેશ, 72 લોકો હતા સવાર
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
Mahakumbh 2025: ભક્તોને ખાવા મળશે વિવિધ રાજ્યોની વાનગીઓ, 25,000 વર્ગ ફૂટમાં બનશે ફૂડ કોર્ટ
Mahakumbh 2025: ભક્તોને ખાવા મળશે વિવિધ રાજ્યોની વાનગીઓ, 25,000 વર્ગ ફૂટમાં બનશે ફૂડ કોર્ટ
EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી

Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા

'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો

GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય

Embed widget