શોધખોળ કરો
Delhi Rain: ભારે વરસાદના કારણે દિલ્હી પાણી-પાણી, કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા લોકો, જુઓ તસવીરો
Delhi Rain: ભારે વરસાદના કારણે દિલ્હી પાણી-પાણી, કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા લોકો, જુઓ તસવીરો
દિલ્હીમાં ભારે વરસાદ
1/6

Delhi Rain: દિલ્હીમાં સવારથી સતત વરસાદ પડી રહ્યો છે. આ વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે, પરંતુ ટ્રાફિક જામના કારણે કામકાજ પર જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
2/6

દિલ્હીમાં સવારે વરસાદને કારણે અનેક મુસાફરોને અગવડતા પડી હતી. લોકોને ઓફિસ અથવા તો ઘરે પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે ઓફિસે જતા અને અન્ય કામ માટે ઘરેથી નીકળતા અનેક લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
Published at : 08 Jul 2023 06:07 PM (IST)
આગળ જુઓ





















