શોધખોળ કરો
પાસપોર્ટ અરજીમાં આ એક ભૂલ તમને પહોંચાડી શકે છે જેલમાં
Passport Tips: પાસપોર્ટ માટે અરજી કરતી વખતે લોકો ફોર્મની માહિતી ભરતી વખતે ઘણી વખત મોટી ભૂલ કરે છે અને આ ભૂલને કારણે લોકોને જેલ પણ જઈ શકે છે. ચાલો જાણીએ આ ભૂલ શું છે.
પ્રતિકાત્મક તસવીર
1/7

Passport Tips: પાસપોર્ટ માટે અરજી કરતી વખતે લોકો ફોર્મની માહિતી ભરતી વખતે ઘણી વખત મોટી ભૂલ કરે છે અને આ ભૂલને કારણે લોકોને જેલ પણ જઈ શકે છે. ચાલો જાણીએ આ ભૂલ શું છે.
2/7

આ દસ્તાવેજોમાંથી એક પાસપોર્ટ છે. આ વિના વિદેશ પ્રવાસ શક્ય નથી. તેથી જો તમે વિદેશ પ્રવાસ કરવા માંગતા હોવ તો સૌથી પહેલા તમારે તમારો પાસપોર્ટ બનાવવો જોઈએ.
Published at : 13 May 2024 07:48 PM (IST)
આગળ જુઓ