શોધખોળ કરો
કોરોનાની મહામારીમાં લોકો કરી રહ્યાં છે આ પ્રકારની ભૂલ, તબીબ ગણાવી રહયાં છે તેને ગંભીર, થઇ શકે છે આ પ્રકારનું નુકસાન
પ્રતીકાત્મક તસવીર
1/6

કોરોના વાયરસની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઇ રહી છે. સંક્રમણ વધવાની સાથે નવો સ્ટ્રેન જીવલેણ પણ સાબિત થઇ રહ્યો છે. આ સ્થિતિમાં કોરોનાના દર્દીઓ એક ભૂલ મોટા પ્રમાણમાં કરી રહ્યાં છે. જે ભૂલ નુકસાનકારક સાબિત થઇ શકે છે
2/6

કોરોના વાયરસની બીજી લહેરમાં મોટાભાગના લોકો સંક્રમણથી બચવા માટે પેનકિલર્સ અને એન્ટીબાયોટિક્સ દવા લઇ રહ્યાં છે. જો કે ડોક્ટરની સલાહ વિના આ રીતે લીધેલી દવા નુકસાનકારક સાબિત થઇ શકે છે.
Published at : 21 Apr 2021 01:30 PM (IST)
આગળ જુઓ




















