શોધખોળ કરો
Earth GK: થોડાક વર્ષો બાદ પૃથ્વી બની જશે નિર્જીવ, ગરમ-સળગતા નરક જેવો ગ્રહ, શુક્ર ગ્રહ જેવો હશે નજારો
થોડા વર્ષોમાં પૃથ્વી નિર્જીવ, ગરમ અને સળગતા નરક જેવો ગ્રહ બની જશે. જેનું કારણ ગ્રીન હાઉસ ગેસ છે
![થોડા વર્ષોમાં પૃથ્વી નિર્જીવ, ગરમ અને સળગતા નરક જેવો ગ્રહ બની જશે. જેનું કારણ ગ્રીન હાઉસ ગેસ છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/08/44ce82f6062087431cebcc44de2387ac171255970652977_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/6
![Earth GK: હાલમાં જ પૃથ્વીને લઈને એક ડરામણો અભ્યાસ બહાર આવ્યો છે. જેમાં કેટલાક એવા રહસ્યો સામે આવ્યા છે, જેના વિશે વિચારીને કદાચ તમે પણ ચોંકી જશો. હાલમાં જ પૃથ્વીને લઈને એક અભ્યાસ બહાર આવ્યો છે. જે મુજબ થોડા વર્ષોમાં પૃથ્વી શુક્ર જેવી બની જશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/08/1519a17c3fdfc984014e58cb2f8acad4cd320.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Earth GK: હાલમાં જ પૃથ્વીને લઈને એક ડરામણો અભ્યાસ બહાર આવ્યો છે. જેમાં કેટલાક એવા રહસ્યો સામે આવ્યા છે, જેના વિશે વિચારીને કદાચ તમે પણ ચોંકી જશો. હાલમાં જ પૃથ્વીને લઈને એક અભ્યાસ બહાર આવ્યો છે. જે મુજબ થોડા વર્ષોમાં પૃથ્વી શુક્ર જેવી બની જશે.
2/6
![આ અભ્યાસ મુજબ, થોડા વર્ષોમાં પૃથ્વી નિર્જીવ, ગરમ અને સળગતા નરક જેવો ગ્રહ બની જશે. જેનું કારણ ગ્રીન હાઉસ ગેસ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/08/da000c01ab1d04c8e28db49253bdf9a3bfcd9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ અભ્યાસ મુજબ, થોડા વર્ષોમાં પૃથ્વી નિર્જીવ, ગરમ અને સળગતા નરક જેવો ગ્રહ બની જશે. જેનું કારણ ગ્રીન હાઉસ ગેસ છે.
3/6
![વાસ્તવમાં, વૈજ્ઞાનિકોએ ગ્રીનહાઉસ વાયુઓની અસર અંગે એક સિમ્યુલેશન કર્યું છે. જેમાં આ ગ્રીનહાઉસ વાયુઓને ક્લાઈમેટ ચેન્જ માટે જવાબદાર ગણવામાં આવ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/08/e2a402c9bc3e34c43ed7f596805ef036dab96.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વાસ્તવમાં, વૈજ્ઞાનિકોએ ગ્રીનહાઉસ વાયુઓની અસર અંગે એક સિમ્યુલેશન કર્યું છે. જેમાં આ ગ્રીનહાઉસ વાયુઓને ક્લાઈમેટ ચેન્જ માટે જવાબદાર ગણવામાં આવ્યા છે.
4/6
![જો ગ્રીનહાઉસ વાયુઓ આ રીતે વધતા રહેશે તો પૃથ્વી પણ શુક્ર જેવી દેખાવા લાગશે. જ્યાં માત્ર ગરમી જ રહેશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/08/a4873b4c469fa5ef2aef01b8c6a3e486861ee.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો ગ્રીનહાઉસ વાયુઓ આ રીતે વધતા રહેશે તો પૃથ્વી પણ શુક્ર જેવી દેખાવા લાગશે. જ્યાં માત્ર ગરમી જ રહેશે.
5/6
![વૈજ્ઞાનિકોના મતે આ પરિણામો આવતા 100 વર્ષમાં જોવા મળશે. આ પરિણામો એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ જર્નલમાં પ્રકાશિત થયા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/08/157eb3153c4dadd268ace887f919868227866.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વૈજ્ઞાનિકોના મતે આ પરિણામો આવતા 100 વર્ષમાં જોવા મળશે. આ પરિણામો એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ જર્નલમાં પ્રકાશિત થયા છે.
6/6
![આ સંશોધન ફ્રાન્સની CNRS લેબોરેટરી અને જીનીવા યુનિવર્સિટીના ખગોળશાસ્ત્રીઓના નેતૃત્વમાં કરવામાં આવ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/08/f69884de7c184421e6842d465e2653deaba50.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ સંશોધન ફ્રાન્સની CNRS લેબોરેટરી અને જીનીવા યુનિવર્સિટીના ખગોળશાસ્ત્રીઓના નેતૃત્વમાં કરવામાં આવ્યું છે.
Published at : 08 Apr 2024 12:33 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)