શોધખોળ કરો
દિલ્હીની 11 મુસ્લિમ પ્રભુત્વવાળી બેઠકો પર ભાજપે ચોંકાવ્યા! જાણો ક્યાં કોને મળી જીત
Delhi Election Result 2025: દિલ્હી ચૂંટણીના ભાજપની જીત થઈ છે અને આમ આદમી પાર્ટીની કારમી હાર થઈ છે.
મુસ્લિમ વિસ્તારોમાં આમ આદમી પાર્ટીનો દબદબો જોવા મળ્યો હતો.
1/11

બાબરપુર વિધાનસભા સીટ પરથી આમ આદમી પાર્ટીના ગોપાલ રાયે જીત મેળવી છે. તેમણે ભાજપના ઉમેદવાર અનિલ કુમાર વશિષ્ઠને 18994 મતોના માર્જિનથી હરાવ્યા હતા. જ્યારે કોંગ્રેસના મોહમ્મદ ઈશરાક ખાન ત્રીજા ક્રમે રહ્યા હતા.
2/11

બલ્લીમારન સીટ પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઈમરાન હુસૈન પણ જીત્યા છે. તેમણે ભાજપના ઉમેદવાર કમલ બાગરીને 29823 મતોના અંતરથી હરાવ્યા છે.
Published at : 08 Feb 2025 08:26 PM (IST)
આગળ જુઓ





















