શોધખોળ કરો
Election : ઇવીએમને લઇને શું છે ખાસ નિયમ, શું વોટિંગ દરમિયાન બદલી શકાય છે બેટરી?
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદારો EVM દ્વારા તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવે ધીરે ધીરે દિલ્હીના નાગરિકો વોટ આપવા માટે ઘરની બહાર આવી રહ્યા છે.
ઇવીએમના ઉપયોગના નિયમો
1/7

ભારતમાં તમામ ચૂંટણીઓમાં ઈવીએમનો ઉપયોગ થાય છે. જો કે, વિપક્ષી પાર્ટી હંમેશા ચૂંટણી સમયે અને મતદાન પછી EVMની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવે છે.
2/7

સવાલ એ છે કે શું ખરેખર મતદાન દરમિયાન ઈવીએમની બેટરી બગડી શકે છે? તમને જણાવી દઈએ કે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)માં વીજળીનો ઉપયોગ થતો નથી. ઈવીએમમાં બેટરીનો ઉપયોગ થાય છે.
Published at : 05 Feb 2025 08:17 AM (IST)
આગળ જુઓ





















