શોધખોળ કરો
G-20 Summit: ડિનર પછી મિલાવ્યા હાથ, જાણો કેમ છે મોદી-જિનપિંગ આ મુલાકાત ખાસ
Narendra Modi and Xi Jinping Handshake: વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે મંગળવારે (15 નવેમ્બર) ઇન્ડોનેશિયાના બાલીમાં જી20 સમિટ ઇવેન્ટમાં હાથ મિલાવ્યા હતા.
મોદી - જિનપિંગ મુલાકાત (તસવીરઃ પીટીઆઈ)
1/8

ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ G-20 પ્રતિનિધિઓ માટે સ્વાગત રાત્રિભોજનનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમનું મીડિયા માટે જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું જેમાં બંને નેતાઓ હાથ મિલાવતા જોવા મળ્યા હતા.
2/8

G-20 સમિટની બાજુમાં બંને નેતાઓની સંભવિત દ્વિપક્ષીય બેઠક અંગે અટકળો વહેતી થઈ હતી પરંતુ બંને પક્ષો દ્વારા વહેંચાયેલા એજન્ડામાં આવી કોઈ બેઠકનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
Published at : 16 Nov 2022 06:38 AM (IST)
આગળ જુઓ





















