શોધખોળ કરો
Haryana Elections: 'જંગલમાં સિંહ એકલો', હરિયાણામાં રાહુલ ગાંધીએ અમેરિકાનો એક કિસ્સો સંભળાવતાં કહ્યું....
Haryana Elections: હરિયાણા વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમની વિજય સંકલ્પ યાત્રા કરતા નૂંહ જિલ્લા પહોંચ્યા છે, જ્યાં રાહુલ ગાંધીએ ફરીથી સિંહ વિશેનું નિવેદન આપ્યું છે.
રાહુલ ગાંધીએ જણાવ્યું કે ભાજપની નાની નાની ટીમો કોણ છે
1/7

હરિયાણા વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમની વિજય સંકલ્પ યાત્રા લઈને નૂંહ જિલ્લા પહોંચ્યા છે. જનતાને સંબોધિત કરતા એક વખત ફરી રાહુલ ગાંધીએ સિંહ વિશેનું નિવેદન આપ્યું છે. એટલું જ નહીં રાહુલ ગાંધીએ જનતાને અમેરિકાની વાર્તા પણ સંભળાવી. આ પછી પણ તેઓ અટક્યા નહીં. તેમણે કહ્યું કે નાની નાની પાર્ટીઓ ભાજપની ટીમો છે.
2/7

રાહુલ ગાંધીએ કહ્યું કે જંગલમાં સિંહ એકલો મળે છે, પરંતુ કોંગ્રેસમાં બધા સિંહ એક સાથે ફરતા મળશે. કોંગ્રેસના કાર્યકર્તાનો સ્વભાવ એવો હોય છે કે તે નફરતને નફરતથી નહીં પણ મોહબ્બતથી કાપે છે.
Published at : 03 Oct 2024 05:03 PM (IST)
આગળ જુઓ





















