શોધખોળ કરો

Healthy Diet Plan For Kids: આ રીતે બનાવો બાળકનો સંતુલિત ડાયટ ચાર્ટ પ્લાન, મળશે ભરપૂર પોષણ

હેલ્ધી ડાયટ પ્લાન

1/6
બાળકના યોગ્ય સમયે પુરતા વિકાસ માટે પોષણયુક્ત આહાર ખૂબ જ જરૂરી છે. સંતુલિત આહારથી બાળક સ્વસ્થ રહે છે. બાળકના ઉંમર મુજબ તેનો ડાયટ ચાર્ટ સેટ કરવો જોઇએ

2/6
બાળકના ડાયટમાં તાજા સિઝનલ ફળોને અવશ્ય સામેલ કરો. બાળકને ફળનું તાજું જ્યુસ આપો, ફ્રોઝન જ્યુસ અને પેકેટ જ્યુસને અવોઇડ કરો.જ્યુસમાં ક્યારેય નમક કે ખાંડ મિક્સ ન કરો.

3/6
ડેરી પ્રોડકટને બાળકને ડાયટમાં જરૂર સામેલ કરો,. દૂધ, દહીં.  પનીર, કેલ્શિયમ, મિનરલ વિટામિનનો સારો સ્ત્રોત છે. જો આપનું બાળક લેક્ટોજ ઇન્ટાલરન્ટ હોય અને ડેરી ઉત્પાદન પચાવવામાં પરેશાન થતી હોય તો તેને સોયા પ્રોડક્ટ આપી શકો છો.

4/6
બાળકની થાળીમાં  લીલા શાકને અવશ્ય સામેલ કરો. બાળકને સિઝનલ બધી જ સબ્જી આપવી જોઇએ.કોશિશ કરો કે, બાળકને સ્ટાર્ચ યુક્ત, સબ્જી ખવડાવો, ફ્રોઝન પેકેટના વેજિટેબલને અવોઇડ કરો.

5/6
બાળકના ડાયટમાં રિફાઇન્ડ અનાજના બદલે સાબુત અનાજને સામેલ કરો. આપ ઓટસ, કિનોઆ, ચોખા સામેલ કરી શકો છો. ઘઊં અથવા મલ્ટીગ્રેઇન રોટલીને ડાયટમાં સામેલ કરો

6/6
બાળકના શારિરીક અને માનસિક વિકાસ માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે. બાળકને પ્રોટીન પૂર્તિ માટે ઇંડા, સોયાબીન, મટર,ચણા, કાબુલી ચણા આપો.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર

France: ફ્રાન્સની ચૂંટણીમાં ડાબેરી ગઠબંધન આગળ, પેરિસમાં અનેક સ્થળોએ ફાટી નીકળી હિંસા

PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mumbai Rain | મુંબઈમાં ધોધમાર 12 ઇંચ વરસાદ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીKutch Earthquake | ભારત-પાક સરહદે અનુભવાયો 2.6ની તિવ્રતાનો ભૂકંપનો આંચકોHu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
France: ફ્રાન્સની ચૂંટણીમાં ડાબેરી ગઠબંધન આગળ, પેરિસમાં અનેક સ્થળોએ ફાટી નીકળી હિંસા
France: ફ્રાન્સની ચૂંટણીમાં ડાબેરી ગઠબંધન આગળ, પેરિસમાં અનેક સ્થળોએ ફાટી નીકળી હિંસા
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા

આફત બન્યો વરસાદ, આસામમાં 78ના મોત, નૈનીતાલ અને ગોવામાં આજથી સ્કૂલો બંધ

હવે ઓસ્ટ્રેલિયામાં ભણવું ભારતીયો માટે મુશ્કેલ, બદલાઇ ગયા વિઝાના નિયમો

Puri Jagannath Rath Yatra: જગન્નાથ રથયાત્રામાં ભાગદોડ જેવી સ્થિતિ!, એક શ્રદ્ધાળુનું મોત, સેંકડો ઇજાગ્રસ્ત

Embed widget