શોધખોળ કરો

ફક્ત રજિસ્ટ્રી કરવાથી જ નહી મળે ઘરનો માલિકી હકો, બદલાઇ ગયો નિયમ

Property Registry Rule: હવે મિલકતની તમારી માલિકી ફક્ત રજિસ્ટ્રી દ્વારા નક્કી કરવામાં આવશે નહીં. મિલકત તમારી છે તે સાબિત કરવા માટે કયા દસ્તાવેજોની જરૂર પડશે. ઘર ખરીદવું એ દરેક વ્યક્તિનું સ્વપ્ન છે.

પ્રતિકાત્મક તસવીર

1/7
Property Registry Rule: હવે મિલકતની તમારી માલિકી ફક્ત રજિસ્ટ્રી દ્વારા નક્કી કરવામાં આવશે નહીં. મિલકત તમારી છે તે સાબિત કરવા માટે કયા દસ્તાવેજોની જરૂર પડશે. ઘર ખરીદવું એ દરેક વ્યક્તિનું સ્વપ્ન છે. લોકો નાનું ઘર ખરીદવા માટે વર્ષોની કમાણી બચાવે છે. ઘર ખરીદવા માટે વ્યક્તિને આખી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. જેમાં ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ શામેલ છે.

2/7
ઘણા લોકો માને છે કે રજિસ્ટ્રી થતાંની સાથે જ તેમને મિલકતની માલિકી મળે છે. પરંતુ શું રજિસ્ટ્રી થયા પછી જ ઘર ખરેખર તમારું બને છે? તાજેતરમાં સુપ્રીમ કોર્ટે આ અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે.

3/7
સુપ્રીમ કોર્ટના આ નિર્ણય મુજબ, મિલકતની તમારી માલિકી ફક્ત રજિસ્ટ્રી દ્વારા નક્કી કરવામાં આવશે નહીં. જો મિલકતની પહેલી ખરીદી અનરજિસ્ટર્ડ સેલ એગ્રીમેન્ટ હેઠળ કરવામાં આવે છે. તો તેના પર કરવામાં આવેલા પછીના રજિસ્ટર્ડ સોદાઓને કાનૂની માલિકી ગણવામાં આવશે નહીં.

4/7
સરળ શબ્દોમાં કહીએ તો જો તમે કોઈ મિલકતની નોંધણી કરાવી લીધી હોય તો ફક્ત આ આધારે તમને તેના માલિક કહેવામાં આવશે નહીં. તે મિલકત તમારી હોવાનું સાબિત કરવા માટે તમારી પાસે અન્ય જરૂરી દસ્તાવેજો અને નક્કર પુરાવા પણ હોવા જોઈએ.

5/7
કોઈપણ મિલકત પર તમારી માલિકી સાબિત કરવા માટે તમારી પાસે સેલ ડીડ, ટાઇટલ ડીડ,એન્કમ્બ્રેંસ સર્ટિફિકેટ, મ્યુટેશન સર્ટિફિકેટ, પ્રોપર્ટી ટેક્સની રસીદો, પજેશન લેટર, એલોટમેન્ટ લેટર, સક્સેશન સર્ટિફિકેટ જેવા દસ્તાવેજો હોવા જોઈએ.

6/7
જોકે, આનો અર્થ એ નથી કે રજિસ્ટ્રી બિનજરૂરી દસ્તાવેજ બની જાય છે. રજિસ્ટ્રી સાબિત કરે છે કે મિલકતનો વ્યવહાર સત્તાવાર રીતે કરવામાં આવ્યો છે. જો પછીથી કોઈ કાનૂની વિવાદ થાય છે તો આ દસ્તાવેજ તમારા પક્ષમાં કામ કરે છે.

7/7
આ ઉપરાંત, જો ભવિષ્યમાં કોઈ તમારી મિલકત પર ખોટો દાવો કરે છે તો તે પરિસ્થિતિમાં પણ રજિસ્ટ્રી તમારા માટે મદદરૂપ સાબિત થાય છે. પરંતુ ફક્ત આ આધારે માલિકી સાબિત કરી શકાતી નથી. તમારી પાસે અન્ય જરૂરી દસ્તાવેજો પણ હોવા જોઈએ. તેથી હંમેશા આ ધ્યાનમાં રાખો.

દેશ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા

બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો  TMCના કાર્યાલયમાં  લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ

Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ

વસ્તી ગણતરીમાં ખોટી માહિતી આપી તો શું જેલ થશે? જાણો કાયદામાં શું છે સજાની જોગવાઈઓ અને નિયમો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો  TMCના કાર્યાલયમાં  લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

Embed widget