શોધખોળ કરો

રાશન કાર્ડ છે તો જાતે જ બનાવી શકશો પોતાનું આયુષ્યમાન કાર્ડ, ફક્ત કરવું પડશે આટલું કામ

Ayushman Card Process: તમે ઘરે બેઠા બેઠા આયુષ્માન કાર્ડ મેળવી શકો છો. જો તમારું નામ રાશન કાર્ડમાં છે, તો આ રીતે તમે ઘરે બેઠા આયુષ્માન કાર્ડ બનાવી શકો છો

પ્રતિકાત્મક તસવીર

1/6
Ayushman Card Process: તમે ઘરે બેઠા બેઠા આયુષ્માન કાર્ડ મેળવી શકો છો. જો તમારું નામ રાશન કાર્ડમાં છે, તો આ રીતે તમે ઘરે બેઠા આયુષ્માન કાર્ડ બનાવી શકો છો, ભારતમાં ગરીબ જરૂરિયાતમંદ લોકોને મફત સારવારની સુવિધા મળે છે. આ માટે સરકારે વર્ષ 2018માં પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના શરૂ કરી છે. આ યોજના દ્વારા લાભાર્થીઓને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળે છે. યોજના હેઠળ લાભ મેળવવા માટે આયુષ્માન કાર્ડ બનાવવું પડશે.

2/6
અગાઉ આયુષ્માન કાર્ડ મેળવવાની પ્રક્રિયા થોડી મુશ્કેલ હતી. પરંતુ હવે તે એકદમ સરળ બની ગયું છે. તમે ઘરે બેઠા જ આયુષ્માન કાર્ડ બનાવી શકો છો, પરંતુ આ માટે શરત એ છે કે તમારું નામ રાશન કાર્ડમાં હોવું જોઈએ. જો તમારું નામ રાશન કાર્ડમાં છે તો તમે ઘરે બેઠા આયુષ્માન કાર્ડ બનાવી શકો છો.

3/6
આ માટે તમારે આયુષ્માન એપ ડાઉનલોડ કરવી પડશે. આ પછી તમારે લોગિન ઓપ્શન પર ક્લિક કરીને તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે. તે પછી તમારે વેરિફાઈ પર ક્લિક કરવાનું રહેશે.તે પછી તમારા મોબાઈલ નંબર પર OTP આવશે તમારે OTP અને કેપ્ચા નાખીને આગળ આવવું પડશે. આ પછી તમારી સામે એક નવું પેજ ખુલશે.

4/6
તેમાં તમારે તમારું રાજ્ય, યોજના, જિલ્લો પસંદ કરવો પડશે અને પછી તમારે તમારો રાશન કાર્ડ નંબર દાખલ કરવો પડશે અને સર્ચ વિકલ્પ પર ક્લિક કરવું પડશે.

5/6
સર્ચ પર ક્લિક કરતાની સાથે જ તમને રાશનકાર્ડમાં હાજર તમામ લોકોના નામ દેખાશે. ત્યારબાદ તમારે નવું આયુષ્માન કાર્ડ બનાવવા માટે આઇન્ડેટિફાઇ બટન પર ક્લિક કરવાનું રહેશે.

6/6
પછી આધાર OTP,  ફેસ, ફિંગરપ્રિન્ટ અને વિકલ્પો તમારી સામે દેખાશે. તમારે તેમાંથી કોઈપણ એક વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. આ પછી માંગવામાં આવેલી જાણકારી આપવાની રહેશે અને પ્રક્રિયા પૂર્ણ થતાં જ તમે આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકશો.

દેશ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?

Train News: ટ્રેનોમાં મંજૂરી વિના પાણી અને ખાદ્ય પદાર્થો વેચવા વિરુદ્ધ કડક વલણ, IRCTCનો મોટો નિર્ણય

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

Embed widget