શોધખોળ કરો
Gaganyaan: હજુ તો ભારતનું સૌથી મોટુ સ્પેસ મિશનનું લૉન્ચ થવાનું બાકી છે, જાણો 'મિશન ગગનયાન' વિશે....
ભારતે સ્પેસમાં ઘણુ આગળ વધવાનું બાકી છે. હવે ભારતનું ઇસરો માનવ મિશન ગગનયાન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/7

Human Mission Gaganyaan: ભારતીય સ્પેસ એજન્સી ઇસરોએ હાલમાં ચંદ્રની દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરીને ઇતિહાસ રચી દીધો છે. આ વિસ્તારમાં હજુ સુધી દુનિયાનો કોઇપણ દેશ નથી જઇ શક્યો. પરંતુ ભારતે સ્પેસમાં ઘણુ આગળ વધવાનું બાકી છે. હવે ભારતનું ઇસરો માનવ મિશન ગગનયાન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ચંદ્રયાનની સફળતા બાદ હવે ISRO ગગનયાન મિશન શરૂ કરવા જઈ રહ્યું છે, જેમાં અવકાશયાત્રીઓને મોકલવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
2/7

ભારતીય વાયુસેનાના કેટલાક પાયલોટ અવકાશયાત્રીઓ તરીકે અવકાશમાં જશે, જેમની તાલીમ પણ લાંબા સમયથી ચાલી રહી છે.
3/7

આવનારા કેટલાક મહિનામાં ભારતનું સૌથી મોટું મિશન લૉન્ચ થઈ શકે છે, જેમાં માનવોને અવકાશમાં મોકલવામાં આવશે.
4/7

સ્પેસ એજન્સી ઈસરોનું આ પહેલું માનવસહિત મિશન હશે. જેને 'ગગનયાન' મિશન નામ આપવામાં આવ્યું છે.
5/7

'ગગનયાન' અવકાશ મિશન માટે પ્રથમ રોબૉટ તૈયાર કરવામાં આવી રહ્યા છે, ત્યારબાદ અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલવામાં આવશે.
6/7

આ મિશન આવતા વર્ષની શરૂઆતમાં શરૂ થઈ શકે છે, જેમાં રોબૉટ વ્યોમિત્રાને અવકાશમાં મોકલવામાં આવશે. જે ત્યાં અવકાશયાત્રીઓની સુરક્ષાને લઈને દરેક ડિટેલ્સમાં જાણકારી આપશે.
7/7

'ગગનયાન' પ્રૉજેક્ટ ભારતનું અત્યાર સુધીનું સૌથી મોંઘું મિશન હશે. તેની કુલ કિંમત લગભગ 10 હજાર કરોડ રૂપિયા છે.
Published at : 29 Aug 2023 11:16 AM (IST)
Tags :
Narendra Modi India Chandrayaan-3 Astronauts India Russia Russia ISRO :Pakistan Space News Chandrayaan 3 Launch India Moon Mission Chandrayaan 3 Live Chandrayaan 3 Images Chandrayaan 3 Budget Chandrayaan 3 Launch Live Chandrayaan 3 News Live Chandrayaan 3 Launch Live Streaming ISRO Chandrayaan 3 Chandrayaan 3 Moon Mision Live SUPARCO -pm Modi Russia Moon Mission Moon Mission Luna Luna 25 MOON Russia Mission Moon Luna 25 Mission Chandrayaan 3 Landing Soviet Union Shiva Shakti Space Mission Human Missionવધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આઈપીએલ
દેશ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
