શોધખોળ કરો
વેઇટિંગ ટિકિટને લઇને ટ્રેનમાં જાવ છો તો આટલી મળે છે સજા, આ છે રેલવેનો નવો નિયમ
ભારતીય રેલવે નેટવર્ક વિશ્વનું ચોથું સૌથી મોટું રેલવે નેટવર્ક છે. ભારતમાં દરરોજ 2.5 કરોડથી વધુ મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરે છે. ટ્રેનની મુસાફરી ખૂબ જ આરામદાયક અને અનુકૂળ છે.
પ્રતિકાત્મક તસવીર
1/7

ભારતીય રેલવે નેટવર્ક વિશ્વનું ચોથું સૌથી મોટું રેલવે નેટવર્ક છે. ભારતમાં દરરોજ 2.5 કરોડથી વધુ મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરે છે. ટ્રેનની મુસાફરી ખૂબ જ આરામદાયક અને અનુકૂળ છે. એટલા માટે મોટાભાગના લોકો ફક્ત ટ્રેનમાં જ મુસાફરી કરવાનું પસંદ કરે છે.
2/7

ભારતીય રેલવે મારફતે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે. જેનું પાલન બધા મુસાફરોએ કરવાનું રહેશે. મોટાભાગના લોકો ટ્રેનમાં રિઝર્વેશન મેળવીને મુસાફરી કરવાનું પસંદ કરે છે. પરંતુ ઘણી વખત ટિકિટ વેઇટિંગ લિસ્ટમાં જાય છે.
Published at : 01 Apr 2025 01:30 PM (IST)
આગળ જુઓ





















