શોધખોળ કરો
ટ્રેનના જનરલ કોચમાં બેસવાનો આ છે નિયમ, જાણી લો નહી તો પડશે ભારે
Indian Railway General Ticket Rules: જનરલ કોચમાં મુસાફરી કરતી વખતે કેટલાક નિયમો વિશે જાણવું મહત્વપૂર્ણ છે. નહિંતર તમે મુશ્કેલીમાં મુકાઇ શકો છો. ભારતીય રેલવેમાં દરરોજ કેટલા મુસાફરો મુસાફરી કરે છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

Indian Railway General Ticket Rules: જનરલ કોચમાં મુસાફરી કરતી વખતે કેટલાક નિયમો વિશે જાણવું મહત્વપૂર્ણ છે. નહિંતર તમે મુશ્કેલીમાં મુકાઇ શકો છો. ભારતીય રેલવેમાં દરરોજ કેટલા મુસાફરો મુસાફરી કરે છે. જેના માટે હજારો ટ્રેનો ચલાવવામાં આવે છે. તેથી જ ભારતીય રેલવેને ભારતની લાઈફલાઈન પણ કહેવામાં આવે છે.
2/6

મુસાફરોની સુવિધા અનુસાર, વિવિધ શ્રેણીઓમાં રેલવેની ટિકિટ હોય છે. જેમાં એસી, સ્લીપર અને જનરલ ત્રણેયનો સમાવેશ થાય છે.એસી અને સ્લીપર કોચની ટિકિટ જનરલ કોચની ટિકિટ કરતાં મોંઘી છે. તેથી, બધા મુસાફરો રિઝર્વેશન કર્યા પછી એસી અને સ્લીપરમાં મુસાફરી કરી શકતા નથી.
Published at : 18 Jul 2024 12:48 PM (IST)
આગળ જુઓ




















