શોધખોળ કરો
કપલે લગ્ન પછી એકપણ વસ્ત્ર પહેર્યા વિના શું લપેટીને જંગલમાં કરાવ્યું ફોટોશૂટ? જુઓ વાયરલ થયેલી તસવીરો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/19154014/Couple-Chadar-01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/6
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/19154142/Couple-Chadar-07.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2/6
![બન્ને પોતાના શરીર પર એકપણ વસ્ત્ર ન હતુ પહેર્યુ, અને માત્ર સફેદ ચાદર લપેટી હતી. કપલનો આ રીતનો ફોટોશૂટ કેટલાક લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે, તો વળી કેટલાક લોકોએ તેમને ટ્રોલ પણ કરી રહ્યાં છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/19154127/Couple-Chadar-06.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બન્ને પોતાના શરીર પર એકપણ વસ્ત્ર ન હતુ પહેર્યુ, અને માત્ર સફેદ ચાદર લપેટી હતી. કપલનો આ રીતનો ફોટોશૂટ કેટલાક લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે, તો વળી કેટલાક લોકોએ તેમને ટ્રોલ પણ કરી રહ્યાં છે.
3/6
![વાયરલ તસવીરોમાં કપલ ચાના બગીચા અને જંગલોમાં સફેદ રંગની ચાદર શરીર પર બાંધીને રોમાન્ટિક પોઝ આપતા દેખાઇ રહ્યાં છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/19154113/Couple-Chadar-05.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વાયરલ તસવીરોમાં કપલ ચાના બગીચા અને જંગલોમાં સફેદ રંગની ચાદર શરીર પર બાંધીને રોમાન્ટિક પોઝ આપતા દેખાઇ રહ્યાં છે.
4/6
![બન્નેએ પોતાનુ પૉસ્ટ વેડિંગ ફોટોશૂટ કરવા માટે તેઓ પોતાના ફોટોગ્રાફર મિત્રને લઇને તે કેરળના ઇડ્ડક્કીના ચાના ખેતરો અને જંગલોમાં પહોંચ્યા હતાં. ચાના બગીચા અને જંગલોમાં આ કપલ એક હોટ ફોટોશૂટ કરાવ્યું. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરસ થઇ રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/19154055/Couple-Chadar-04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બન્નેએ પોતાનુ પૉસ્ટ વેડિંગ ફોટોશૂટ કરવા માટે તેઓ પોતાના ફોટોગ્રાફર મિત્રને લઇને તે કેરળના ઇડ્ડક્કીના ચાના ખેતરો અને જંગલોમાં પહોંચ્યા હતાં. ચાના બગીચા અને જંગલોમાં આ કપલ એક હોટ ફોટોશૂટ કરાવ્યું. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરસ થઇ રહી છે.
5/6
![કેરાલાનુ કપલ ઋષિ અને લક્ષ્મીએ એક જબરદસ્ત ફોટોશૂટ કરાવ્યુ છે, જેની સોશ્યલ મીડિયા પર હાલ ખુબ વાયરલ થઇ રહી છે. ઋષિ કાર્તિકેયન (Rushi Karthikeyan) 16 સપ્ટેમ્બરે લક્ષ્મી સાથે લગ્ન કરી લીધા. તેમના પ્રેમના આ ઉત્સવને માણવા માટે તેમણે એક ફોટોશૂટ કરવાનો નિર્ણય લીધો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/19154043/Couple-Chadar-03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેરાલાનુ કપલ ઋષિ અને લક્ષ્મીએ એક જબરદસ્ત ફોટોશૂટ કરાવ્યુ છે, જેની સોશ્યલ મીડિયા પર હાલ ખુબ વાયરલ થઇ રહી છે. ઋષિ કાર્તિકેયન (Rushi Karthikeyan) 16 સપ્ટેમ્બરે લક્ષ્મી સાથે લગ્ન કરી લીધા. તેમના પ્રેમના આ ઉત્સવને માણવા માટે તેમણે એક ફોટોશૂટ કરવાનો નિર્ણય લીધો.
6/6
![નવી દિલ્હીઃ નવા જમાનાના કપલ્સની વચ્ચે પૉસ્ટ વેડિંગ ફોટોશૂટનો જબદસ્ત ક્રેઝ શરૂ થયો છે. અલગ અલગ કપડામાં અને સારી જગ્યાઓ પર આ શૂટ બહુજ ક્રિએટિવિટીની સાથે કરવામાં આવી રહ્યું છે. જોકે, કોરોના વાયરસના કારણે 2020માં થયેલા લગ્નમાં પ્રી વેડિંગ હોય કે પછી પૉસ્ટ વેડિંગ ફોટોશૂટનો મસાલો ખુબ ફીકો રહ્યો છે. પરંતુ કેરાલાનુ એક કપલ ઋષિ અને લક્ષ્મીએ પોતાના ફોટોશૂટને ખાસ બનાવી દીધુ છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/19154030/Couple-Chadar-02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ નવા જમાનાના કપલ્સની વચ્ચે પૉસ્ટ વેડિંગ ફોટોશૂટનો જબદસ્ત ક્રેઝ શરૂ થયો છે. અલગ અલગ કપડામાં અને સારી જગ્યાઓ પર આ શૂટ બહુજ ક્રિએટિવિટીની સાથે કરવામાં આવી રહ્યું છે. જોકે, કોરોના વાયરસના કારણે 2020માં થયેલા લગ્નમાં પ્રી વેડિંગ હોય કે પછી પૉસ્ટ વેડિંગ ફોટોશૂટનો મસાલો ખુબ ફીકો રહ્યો છે. પરંતુ કેરાલાનુ એક કપલ ઋષિ અને લક્ષ્મીએ પોતાના ફોટોશૂટને ખાસ બનાવી દીધુ છે.
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)