શોધખોળ કરો
Mamata Banerjee Darjeeling Visit: પાણી-પુરી બાદ હવે મમતા બેનર્જીએ દાર્જિલિંગમાં રોડસાઇડ સ્ટોલ પર મોમોઝ બનાવ્યા, જુઓ PICS

મમતા બેનર્જીએ દાર્જીલિંગમાં મોમોસ બનાવ્યા
1/7

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે દાર્જિલિંગમાં રોડ કિનારે આવેલા સ્ટોલ પર મોમોઝ બનાવ્યા.
2/7

બે દિવસ પહેલા પણ તે અહીંના એક સ્ટોલ પર બાળકો અને પ્રવાસીઓને 'પાણી-પુરી' ખવડાવતા જોવા મળ્યા હતા.
3/7

મુખ્યમંત્રી દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી વિડિયો ક્લિપમાં, મુખ્યમંત્રી આ સમય દરમિયાન દુકાન પર SHG ની મહિલાઓ સાથે વાતચીત કરતા અને ડમ્પલિંગ (મોમો) બનાવતા જોવા મળે છે.
4/7

તેણે ફેસબુક પર પોસ્ટ કર્યું કે આજે મેં દાર્જિલિંગમાં મોર્નિંગ વોક દરમિયાન મોમોઝ બનાવ્યા છે. મારા લોકો સાથે આવી ખાસ પળો શેર કરવા માટે ઉત્સાહિત છું.
5/7

મારું હૃદય હંમેશા દાર્જિલિંગમાં રહેશે અને હું અમારા પર્વતોના મહેનતુ લોકોને સલામ કરું છું જે દરેક પ્રવાસને યાદગાર બનાવે છે.
6/7

દાર્જિલિંગની ત્રણ દિવસની મુલાકાતે આવેલા મમતાએ મંગળવારે ગોરખાલેન્ડ ટેરિટોરિયલ એડમિનિસ્ટ્રેશન (GTA)ના નવા ચૂંટાયેલા સભ્યોના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી.
7/7

થોડા સમય પછી તે એક વીડિયોમાં બાળકો અને પ્રવાસીઓને 'પાણી-પુરી' ખવડાવતા જોવા મળ્યા હતા જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.
Published at : 15 Jul 2022 06:30 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
ગુજરાત
બિઝનેસ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
