શોધખોળ કરો
Advertisement

Christmas 2021: 5400 ગુલાબમાં સુદર્શન પટનાયકે બનાવી સાંતા ક્લોઝની કલાકૃતિ, આપ્યો આ ખાસ સંદેશ
ક્રિસમસ, સાંતા ક્લોઝ, નાતાલ
1/3

હંમેશા પોતાની આર્ટવર્કને લઈ સમાચારમાં રહેતા સેન્ડ આર્ટિસ્ટ કલાકાર સુદર્શન પટ્ટનાયકે પુરી બીચ પર લગભગ 5,400 લાલ ગુલાબ સાથે સાન્તાક્લોઝનું એક વિશાળ શિલ્પ બનાવ્યું છે. આ આર્ટવર્ક સુદર્શન પટનાયકે નાતાલની પૂર્વ સંધ્યાએ તૈયાર કર્યું હતું.
2/3

સેન્ડ આર્ટિસ્ટ સુદર્શને સંદેશ સાંતાનું શિલ્પ બનાવવા સાથે લખ્યું કે "મેરી ક્રિસમસ, COVID-19 માર્ગદર્શિકા સાથે ક્રિસમસનો આનંદ માણો". કલાકાર સુદર્શને લાલ ગુલાબ અને અન્ય ફૂલોની મદદથી રેતીમાંથી બનેલા સાંતાને શણગાર્યા છે.
3/3

પ્રાપ્ત માહિતી અનુસાર, તેને બનાવવામાં 5400 ગુલાબ અને સફેદ ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સુંદર સેન્ડ આર્ટ વર્ક 50 ફૂટ લાંબુ અને 28 ફૂટ પહોળું છે. તેને બનાવવામાં આઠ કલાકનો સમય લાગ્યો હતો જ્યારે તેની તૈયારી બે દિવસથી ચાલી રહી હતી. (તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ ટ્વીટર)
Published at : 25 Dec 2021 11:30 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
અમદાવાદ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
