શોધખોળ કરો
PM Modi Cabinet Expansion: PM મોદીએ તેમની પાસે કયા ખાતા રાખ્યા ? જાણો કયા મંત્રીને કયા ખાતાની કરી ફાળવણી
મોદી કેબિનેટ
1/10

મોદી સરકાર બીજી વખત સત્તામાં આવી તે બાદ પહેલી વખત મંત્રીમંડળમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. મોદી સરકારની કેબિનેટનું બુધવારે વિસ્તરણ કરવામાં આવ્યું હતું, જેમાં અનેક દિગ્ગજ નેતાઓના પત્તા કપાયા હતા જ્યારે નવા ચેહરાને સ્થાન અપાયું છે.
2/10

કર્મચારી અને પેન્શન, પબ્લિક ગ્રેવિએંસ, એટમિક એનર્જી, અંતરીક્ષ વિભાગ, પોલિસી, મંત્રીઓને ન ફાળવેલ દરેક પોર્ટફોલિયો
Published at : 07 Jul 2021 10:59 PM (IST)
આગળ જુઓ





















