શોધખોળ કરો
PM મોદી-જો બાયડનની મિત્રતા 10 ફોટામાં કેદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના યુએસ પ્રવાસના બીજા દિવસે ગુરુવારે વ્હાઇટ હાઉસ પહોંચ્યા હતા. અહીં રાષ્ટ્રપતિ જો બાયડન અને ફર્સ્ટ લેડી જીલ બાયડન રેડ કાર્પેટ પર તેમનું સ્વાગત કર્યું.
PM Modi-Joe Biden
1/7

આ દરમિયાન મોદી અને બાયડન બંને વચ્ચે ગાઢ મિત્રતાની ઝલક જોવા મળી હતી. જુઓ પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન વચ્ચેની મિત્રતાની સુંદર તસવીરો
2/7

વ્હાઇટ હાઉસ પહોંચ્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન અને ફર્સ્ટ લેડી જીલ બાયડને પીએમ મોદીનું રેડ કાર્પેટ પર સ્વાગત કર્યું હતું.
Published at : 23 Jun 2023 11:53 AM (IST)
આગળ જુઓ





















