શોધખોળ કરો
વેક્સિન લીધા બાદ ડાયટમાં સામેલ કરો આ ફૂડ, રસીની આડઅસરથી થશે રાહત
વેક્સિન લીધા પહેલા અને બાદ આટલું કરો
1/5

કોરોના વાયરસની બીજી લહેરથી બચવા માટે વેક્સિન એક જ માત્ર રક્ષા ક્વચ છે. વેક્સિન બાદ તાવ, માથામાં દુખાવા જેવી આડઅસર જોવા મળે છે. તબીબોનું માનવું છે કે,. પ્રોપર ડાયટથી વેક્સિનની સાઇડ ઇફેક્ટને ઘટાડી શકાય છે તેમજ તેનાથી વેક્સિનની અસરને પણ વધારી શકાય છે.
2/5

વેક્સિન પહેલા અને બાદ કેવું ડાયટ લેવું તે સમજવું જરૂરી છે. ડાયટમાં લસણ અને ડુંગળીને સામેલ કરો, લસણ, ડુંગળી મેગનીઝ, વિટામિન બી6, પોટેશિયમથી ભરપૂર છે આ બંને ફૂડ ઇમ્યૂનિટી બૂસ્ટર છે.
Published at : 13 Jul 2021 05:21 PM (IST)
આગળ જુઓ





















