શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Rahul Gandhi: રાહુલ ગાંધીએ શ્રમિકો સાથે કરી મુલાકાત, હાથમાં પાવડો લઈ કર્યું કામ
Rahul Gandhi: રાહુલ ગાંધીએ શ્રમિકો સાથે કરી મુલાકાત, હાથમાં પાવડો લઈ કર્યું કામ
![Rahul Gandhi: રાહુલ ગાંધીએ શ્રમિકો સાથે કરી મુલાકાત, હાથમાં પાવડો લઈ કર્યું કામ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/e185f6f48f70fcfb5bc2e7993ef52af3172009297936778_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીર-@INCIndia
1/6
![Rahul Gandhi: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દિલ્હીમાં શ્રમિકો સાથે મુલાકાત કરી અને તેમની સમસ્યાઓ જાણી હતી. આ સમયગાળા દરમિયાન તેમણે મજૂરો સાથે કામ પણ કર્યું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/8ff145cc2494f111d1360a6d0e2898fd533de.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Rahul Gandhi: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દિલ્હીમાં શ્રમિકો સાથે મુલાકાત કરી અને તેમની સમસ્યાઓ જાણી હતી. આ સમયગાળા દરમિયાન તેમણે મજૂરો સાથે કામ પણ કર્યું.
2/6
![વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગુરુવારે (4 જુલાઈ) દિલ્હીના GTB નગરમાં કામ કરતા શ્રમિકો સાથે મુલાકાત કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/dfe642b58eb8e383b241d8bde48dbf8f130d1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગુરુવારે (4 જુલાઈ) દિલ્હીના GTB નગરમાં કામ કરતા શ્રમિકો સાથે મુલાકાત કરી હતી.
3/6
![કોંગ્રેસે સત્તાવાર એક્સ-હેન્ડલ પર તની તસવીરો શેર કરી છે. જેમાં નેતા વિપક્ષ રાહુલ ગાંધી મજૂરો સાથે કામ કરતા જોવા મળે છે. આ પહેલા પણ રાહુલ ગાંધી ઘણી વખત અચાનક સ્ટ્રીટ વેન્ડર્સની મુલાકાત લઈ ચૂક્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/78acad3fb8f62a140f9bb9f13249a2dde0966.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કોંગ્રેસે સત્તાવાર એક્સ-હેન્ડલ પર તની તસવીરો શેર કરી છે. જેમાં નેતા વિપક્ષ રાહુલ ગાંધી મજૂરો સાથે કામ કરતા જોવા મળે છે. આ પહેલા પણ રાહુલ ગાંધી ઘણી વખત અચાનક સ્ટ્રીટ વેન્ડર્સની મુલાકાત લઈ ચૂક્યા છે.
4/6
![રાહુલ ગાંધીનો ફોટો શેર કરતા કોંગ્રેસે લખ્યું,](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/788ca59da9df2881868556e4c31fbb7acd80f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રાહુલ ગાંધીનો ફોટો શેર કરતા કોંગ્રેસે લખ્યું, "આજે વિપક્ષના નેતા રાહુલ ગાંધી જીટીબી નગરમાં કામદારોને મળ્યા અને તેમની સમસ્યાઓ સાંભળી. આ મહેનતુ કામદારો ભારતની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે. તેમના જીવનને સરળ બનાવવા અને ભવિષ્યને સુરક્ષિત કરવાની જવાબદારી અમારી છે.
5/6
![2024ની લોકસભા ચૂંટણી માટેના તેમના ઢંઢેરામાં કોંગ્રેસે લેબર અને કેપિટલ વચ્ચે સંતુલન પુનઃસ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે ઔદ્યોગિક અને શ્રમ કાયદાઓમાં સુધારો કરવાનું વચન આપ્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/badfff1999db6375e16761ab51a3caa2d5b42.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2024ની લોકસભા ચૂંટણી માટેના તેમના ઢંઢેરામાં કોંગ્રેસે લેબર અને કેપિટલ વચ્ચે સંતુલન પુનઃસ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે ઔદ્યોગિક અને શ્રમ કાયદાઓમાં સુધારો કરવાનું વચન આપ્યું હતું.
6/6
![આ ઉપરાંત કોંગ્રેસે મનરેગાનું વેતન વધારીને 400 રૂપિયા પ્રતિ દિવસ કરવાનું વચન પણ આપ્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/be4b687681b0712e7d42c25d5630047b43770.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ઉપરાંત કોંગ્રેસે મનરેગાનું વેતન વધારીને 400 રૂપિયા પ્રતિ દિવસ કરવાનું વચન પણ આપ્યું હતું.
Published at : 04 Jul 2024 05:08 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)