શોધખોળ કરો
Advertisement
મંદિરોના પૂજારીઓ માટે મોટી જાહેરાત કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું, '...તો ભાજપને ઘણું પાપ લાગશે'
આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં મંદિરોના પૂજારીઓ અને ગુરુદ્વારાના ગ્રંથીઓ માટે 'પુજારી ગ્રંથી' યોજનાની જાહેરાત કરી છે.
અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે જો દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જીતશે તો મંદિરોના પૂજારી અને ગુરુદ્વારા સાહિબના ગ્રંથીઓને 18 હજાર રૂપિયા પ્રતિ માસનું માનદ વેતન આપવામાં આવશે. આ યોજના સમાજમાં તેમના આધ્યાત્મિક યોગદાન અને આપણા સાંસ્કૃતિક વારસાને જાળવવાના તેમના પ્રયાસોને શ્રદ્ધાંજલિ છે.
1/5
2/5
3/5
4/5
5/5
Published at : 30 Dec 2024 06:54 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બોલિવૂડ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement