શોધખોળ કરો
IRCTC એકવાર ફરી ડાઉન, ટિકિટ બુક કરવામાં આવી રહી છે મુશ્કેલીઓ
ભારતીય રેલવેની ટિકિટ બુકિંગ એપ અને વેબસાઇટ ફરી એકવાર ડાઉન થઈ ગઈ છે. આ મહિનામાં આ ત્રીજી વખત છે જ્યારે IRCTC ડાઉન છે અને લોકોને ટિકિટ બુક કરાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ફોટોઃ abp live
1/6

ભારતીય રેલવેની ટિકિટ બુકિંગ એપ અને વેબસાઇટ ફરી એકવાર ડાઉન થઈ ગઈ છે. આ મહિનામાં આ ત્રીજી વખત છે જ્યારે IRCTC ડાઉન છે અને લોકોને ટિકિટ બુક કરાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તત્કાલ ટિકિટ બુકિંગ સમયે IRCTC ડાઉન છે અને તેના કારણે લોકોની મુશ્કેલીઓ વધી છે.
2/6

ઈન્ટરનેટ આઉટેજ પર નજર રાખતી વેબસાઈટ DownDetector અનુસાર, IRCTC વેબસાઈટ ડાઉન હોવાના લગભગ 1,500 રિપોર્ટ્સ સવારે 10:12 વાગ્યે મળ્યા હતા. આ અહેવાલો દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા સહિત દેશના ઘણા શહેરોમાંથી મળ્યા હતા.
Published at : 31 Dec 2024 12:36 PM (IST)
આગળ જુઓ





















