શોધખોળ કરો
Advertisement
2029 કે 2034! રાહુલ ગાંધી વડાપ્રધાન ક્યારે બનશે? વિકાસ દિવ્યકીર્તિએ કરી દીધી ભવિષ્યવાણી
Vikash Divyakirti On Next PM: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત દેશના પીએમ બન્યા છે, જ્યારે રાહુલ ગાંધી છેલ્લા ઘણા સમયથી આ રેસમાં પાછળ છે.
Vikas Divyakirti On Rahul Gandhi: લોકસભામાં વિપક્ષના નેતા અને રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધીના વડાપ્રધાન બનવા અંગે એક આગાહી કરવામાં આવી છે, જેની વ્યાપક ચર્ચા થઈ રહી છે. પ્રખ્યાત શિક્ષક ડૉ.વિકાસ દિવ્યકીર્તિનું માનવું છે કે પીએમ બનવાના ગુણ રાહુલ ગાંધીમાં દેખાવા લાગ્યા છે અને તેઓ લોકોમાં લોકપ્રિય પણ થઈ રહ્યા છે. આવનારા સમયમાં તેઓ દેશના વડાપ્રધાન બની શકે છે.
1/5
2/5
3/5
4/5
5/5
Published at : 21 Jul 2024 06:21 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
gujarati.abplive.com
Opinion