શોધખોળ કરો
Space: દુનિયાની સૌથી પાવરફૂલ સ્પેસ એજન્સી કઇ છે ? નાસાનું કયા નંબરે આવે છે નામ ?
શું તમે વિશ્વની ટોચની અવકાશ એજન્સીઓ વિશે જાણો છો અને તેમાં ભારતનું સ્થાન શું છે?
(તસવીર- એબીપી લાઇવ)
1/7

Space Research Knowledge: આપણે બધા નાસા અને ઈસરોને જાણીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે વિશ્વની સૌથી શક્તિશાળી સ્પેસ એજન્સી કઈ છે અને આ યાદીમાં ભારતીય એજન્સી નાસાનું નામ ક્યાં છે? જાણીએ અહીં...
2/7

વિશ્વના 195 દેશોમાંથી માત્ર 77 દેશો પાસે સ્પેસ એજન્સીઓ છે. જે માત્ર 13 દેશોમાં લૉન્ચ કરવાની ક્ષમતા છે. શું તમે વિશ્વની ટોચની અવકાશ એજન્સીઓ વિશે જાણો છો અને તેમાં ભારતનું સ્થાન શું છે?
Published at : 22 Aug 2024 11:38 AM (IST)
આગળ જુઓ





















