શોધખોળ કરો
સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગમાં ઠાકરે બ્રધર્સ, ઉદ્ધવ સાથે આવવા પર રાજ ઠાકરેએ કરી મોટી વાત
સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગમાં ઠાકરે બ્રધર્સ, ઉદ્ધવ સાથે આવવા પર રાજ ઠાકરેએ કરી મોટી વાત
રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે
1/6

Uddhav Thackeray and Raj Thackeray : શિવસેના (UBT) ના વડા ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના પ્રમુખ રાજ ઠાકરેએ 20 પછી મુંબઈમાં એક સંયુક્ત રેલીમાં સ્ટેજ શેર કર્યું. ભાવનાત્મક ક્ષણમાં, ભાઈઓએ એકબીજાને ગળે લગાવ્યા અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. ઠાકરે બ્રધર્સને સ્ટેજ પર જોઈ સમર્થકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. હાલ તો સોશિયલ મીડિયા પર ઠાકરે બ્રધર્સ ટ્રેન્ડ કરી રહ્યું છે.
2/6

મહારાષ્ટ્ર સરકાર દ્વારા હિન્દીને ત્રીજી ભાષા તરીકે રજૂ કરવાના નિર્ણયની પૃષ્ઠભૂમિ સામે આ કાર્યક્રમ યોજાયો હતો, જેના કારણે રાજ્યમાં ભાષા પર રાજકીય ચર્ચા ફરી ગરમ થઈ ગઈ છે. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યો હતા.
Published at : 05 Jul 2025 02:36 PM (IST)
આગળ જુઓ





















