શોધખોળ કરો
કોરોના વેક્સિન લગાવ્યાં પહેલા અને બાદ શું ખાશો? જાણો શું કહે છે એક્સપર્ટ?
ફાઇલ
1/6

હાલ કોરોના વેક્સિન સામે લડવા માટે મોટાપાયે વેક્સિનેશન ચાલી રહ્યું છે. એકસ્પર્ટના મત મુજબ વેક્સિનેશનના સારા પરિણામ માટે આપની આહરશૈલી પણ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.
2/6

કોરોના વેક્સિન લેતા પહેલા હાઇડ્રેઇટ રહવું ખૂબ જ જરૂરી છે. તેથી પર્યોપ્ત માત્રામાં પાણી પીવો અને એવા ફળોનું સેવન કરો જેમાં પાણી અને ફાઇબરની માત્રા વધુ હોય. આવું કરવાથી વેક્સિનના સાઇડ ઇફેક્ટની અસર ઓછી થઇ જાય છે.
Published at : 14 Apr 2021 04:47 PM (IST)
આગળ જુઓ





















