શોધખોળ કરો
Indian Railway: લાઇનમા ઉભા રહ્યા વિના ઓનલાઇન ખરીદી શકો છો રેલવે પ્લેટફોર્મ ટિકિટ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
UTS App: જો તમે લાઈનમાં ઉભા રહ્યા વગર પ્લેટફોર્મ ટિકિટ મેળવવા ઈચ્છો છો, તો તમે UTS એપ મારફતે આ સરળતાથી કરી શકો છો.
પ્રતિકાત્મક તસવીર
1/7

UTS App: જો તમે લાઈનમાં ઉભા રહ્યા વગર પ્લેટફોર્મ ટિકિટ મેળવવા ઈચ્છો છો, તો તમે UTS એપ દ્વારા આ સરળતાથી કરી શકો છો.
2/7

Platform Ticket Online Booking: રેલવે સામાન્ય લોકોના જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. ઘણીવાર લોકો તેમના મિત્રો અને સંબંધીઓને મૂકવા રેલવે સ્ટેશન જાય છે. આવી સ્થિતિમાં પ્લેટફોર્મ ટિકિટ ખરીદવી ફરજિયાત છે. જો તમે રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટ માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવા માંગતા નથી તો તમે તેને ઓનલાઈન મેળવી શકો છો.
Published at : 29 Nov 2023 11:31 AM (IST)
આગળ જુઓ




















