શોધખોળ કરો
Advertisement
આગામી 2 દિવસ સમગ્ર દેશમાં વરસાદ તરખાટ મચાવશે, ગુજરાતના હાલ થશે બેહાલઃ હવામાન વિભાગની આગાહી
Heavy Rain Alert: ભારતીય હવામાન વિભાગે દેશના અનેક રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ગુજરાત માટે હવામાન વિભાગે આજે 24 ઓગસ્ટ માટે અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.
IMD Weather Update: દિલ્હી, યુપી, રાજસ્થાન, તમિલનાડુ સહિત દેશના અનેક રાજ્યોમાં મોસમી વરસાદ ચાલુ છે. રાજધાની દિલ્હીમાં શુક્રવારે અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું તો ઘણા ભાગોમાં વરસાદ પણ પડ્યો. પહાડી રાજ્ય ઉત્તરાખંડની વાત કરીએ તો અહીંના અનેક વિસ્તારોમાં વરસાદે તબાહી મચાવી છે. ભૂસ્ખલનને કારણે નુકસાન પણ જોવા મળી રહ્યું છે.
1/5
2/5
3/5
4/5
5/5
Published at : 24 Aug 2024 04:34 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement