શોધખોળ કરો

Weather Update Today: તોફાન અને વરસાદ ઘમરોળશે આ વિસ્તારને, આ રાજ્યો માટે રેડ અને ઓરેન્જ એલર્ટ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

IMD Weather Update: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પશ્ચિમી વિક્ષેપને કારણે, આજે એટલે કે 19મી ફેબ્રુઆરીથી વાવાઝોડાં, વીજળી અને જોરદાર પવનની અપેક્ષા છે.

તોફાન અને વરસાદ ઘમરોળશે આ વિસ્તારને

1/5
ઉત્તર ભારત સહિત દેશના ઘણા રાજ્યોમાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજથી વરસાદી મોસમ શરૂ થવા જઈ રહી છે. હવામાન વિભાગે દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદનું રેડ અને ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આ સાથે અનેક રાજ્યોમાં કરા અને વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી છે.

2/5
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજધાની દિલ્હીમાં આજે એટલે કે સોમવાર (19 ફેબ્રુઆરી) અંશતઃ વાદળછાયું અને ધુમ્મસવાળું વાતાવરણ રહેવાની સંભાવના છે. આ સાથે સોમવારે ભારે પવન સાથે વરસાદ, વાદળછાયું આકાશ અને મંગળવાર અને બુધવારે વરસાદની શક્યતા છે.

3/5
આ સિવાય 19 અને 20 ફેબ્રુઆરી દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઉત્તર રાજસ્થાનમાં અલગ-અલગ સ્થળોએ કરા પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં આ ફેરફાર જોવા મળી રહ્યો છે.

4/5
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 19-21 ફેબ્રુઆરી દરમિયાન હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વાવાઝોડું, વીજળી અને જોરદાર પવન ફૂંકાવાની શક્યતા છે. આ ઉપરાંત 19 અને 20 ફેબ્રુઆરી દરમિયાન રાજસ્થાનમાં અને 20-22 ફેબ્રુઆરી દરમિયાન પૂર્વ ઉત્તર પ્રદેશમાં છૂટાછવાયા વાવાઝોડા, વીજળી અને તેજ પવનની શક્યતા છે.

5/5
IMDનું કહેવું છે કે 20 ફેબ્રુઆરી દરમિયાન જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ અને હિમાચલ પ્રદેશમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. ઉત્તરાખંડમાં 19 અને 20 ફેબ્રુઆરીએ ભારે વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. હવામાન વિભાગે આ અંગે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી

Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો

IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા

New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન

ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી

મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી

Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ

Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું  સત્ય

Embed widget