શોધખોળ કરો
Whiskey And Alcohol: આ છે ભારતની બેસ્ટ વ્હિસ્કી, પોતાના નામે કરી ચૂકી છે ખાસ એવોર્ડ
ઈન્દ્રી એ ભારતની પોતાની સ્વદેશી બ્રાન્ડ છે. આ સિંગલ માલ્ટ વ્હિસ્કી કોઈપણ રીતે કોઈપણ સ્કૉટિશ વ્હિસ્કીથી ઉતરતી નથી
![ઈન્દ્રી એ ભારતની પોતાની સ્વદેશી બ્રાન્ડ છે. આ સિંગલ માલ્ટ વ્હિસ્કી કોઈપણ રીતે કોઈપણ સ્કૉટિશ વ્હિસ્કીથી ઉતરતી નથી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/02/e29a36f9a28d1aee25163747ed891eeb170150226691277_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/7
![Whiskey And Alcohol News: ભારતમાં દારૂ પીનારાઓની સંખ્યા કરોડોમાં છે. જોકે, આમાંથી માત્ર થોડા હજાર લોકો એવા છે જેઓ પ્રીમિયમ દારૂ પીવે છે. આજે અમે તમને દેશની બેસ્ટ વ્હિસ્કી વિશે જણાવીશું. આ એવી વ્હિસ્કી છે જે પોતાના નામે ખાસ એવોર્ડ પણ મેળવી ચૂકી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/02/8492435f0d56f1957209359db9f37f8df434c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Whiskey And Alcohol News: ભારતમાં દારૂ પીનારાઓની સંખ્યા કરોડોમાં છે. જોકે, આમાંથી માત્ર થોડા હજાર લોકો એવા છે જેઓ પ્રીમિયમ દારૂ પીવે છે. આજે અમે તમને દેશની બેસ્ટ વ્હિસ્કી વિશે જણાવીશું. આ એવી વ્હિસ્કી છે જે પોતાના નામે ખાસ એવોર્ડ પણ મેળવી ચૂકી છે.
2/7
![જો આ રીતે જોવામાં આવે તો ભારતમાં જુદાજુદા પ્રકારના દારૂ બનાવવામાં આવે છે. પરંતુ જ્યારે બેસ્ટ વ્હિસ્કીનું નામ પૂછવામાં આવશે, ત્યારે માત્ર એક જ નામ બહાર આવશે. આ નામ ઈન્દ્રી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/02/316f79b66fa5a8938374bbbcf698c03723ff1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો આ રીતે જોવામાં આવે તો ભારતમાં જુદાજુદા પ્રકારના દારૂ બનાવવામાં આવે છે. પરંતુ જ્યારે બેસ્ટ વ્હિસ્કીનું નામ પૂછવામાં આવશે, ત્યારે માત્ર એક જ નામ બહાર આવશે. આ નામ ઈન્દ્રી છે.
3/7
![ઈન્દ્રી એ ભારતની પોતાની સ્વદેશી બ્રાન્ડ છે. આ સિંગલ માલ્ટ વ્હિસ્કી કોઈપણ રીતે કોઈપણ સ્કૉટિશ વ્હિસ્કીથી ઉતરતી નથી. તેને દેશ અને દુનિયામાં અનેક એવોર્ડ પણ મળ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/02/d6b1a62d29f65584915a944ea8c56df123d81.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઈન્દ્રી એ ભારતની પોતાની સ્વદેશી બ્રાન્ડ છે. આ સિંગલ માલ્ટ વ્હિસ્કી કોઈપણ રીતે કોઈપણ સ્કૉટિશ વ્હિસ્કીથી ઉતરતી નથી. તેને દેશ અને દુનિયામાં અનેક એવોર્ડ પણ મળ્યા છે.
4/7
![ઈન્દ્રીને વર્ષ 2023માં વ્હિસ્કી ઓફ ધ વર્લ્ડ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. તેનો અર્થ એ કે આ વ્હિસ્કી વિશ્વની બેસ્ટ વ્હિસ્કી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/02/dc1c09dc3f73884fca7c83ebd496acd5e26b5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઈન્દ્રીને વર્ષ 2023માં વ્હિસ્કી ઓફ ધ વર્લ્ડ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. તેનો અર્થ એ કે આ વ્હિસ્કી વિશ્વની બેસ્ટ વ્હિસ્કી છે.
5/7
![આ વ્હિસ્કીને બેસ્ટ ઇન શૉ, ડબલ ગોલ્ડ એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. વિશ્વની ઘણી વ્હિસ્કી કંપનીઓએ આ એવોર્ડ માટે અરજી કરી હતી, પરંતુ અંતે માત્ર ઈન્દ્રીને જ આ એવોર્ડ મળ્યો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/02/5214bc79c63786336f01e028406273e9e47b4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ વ્હિસ્કીને બેસ્ટ ઇન શૉ, ડબલ ગોલ્ડ એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. વિશ્વની ઘણી વ્હિસ્કી કંપનીઓએ આ એવોર્ડ માટે અરજી કરી હતી, પરંતુ અંતે માત્ર ઈન્દ્રીને જ આ એવોર્ડ મળ્યો.
6/7
![ભારતમાં આ દારૂની કિંમત 3100 થી 5100 રૂપિયાની આસપાસ છે. વાસ્તવમાં, ભારતના વિવિધ રાજ્યોમાં દારૂ અલગ-અલગ કિંમતે ઉપલબ્ધ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/02/241d808080d3b6efd96c486e7b35ccf41191a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભારતમાં આ દારૂની કિંમત 3100 થી 5100 રૂપિયાની આસપાસ છે. વાસ્તવમાં, ભારતના વિવિધ રાજ્યોમાં દારૂ અલગ-અલગ કિંમતે ઉપલબ્ધ છે.
7/7
![ઈન્દ્રી હાલમાં ભારતના 19 રાજ્યો અને વિશ્વના 17 દેશોમાં ઉપલબ્ધ છે. માત્ર બે વર્ષમાં આ દારુને 14થી વધુ આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/02/e99cea05b3ae0bcc4eb76bce694e4fb2f7e38.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઈન્દ્રી હાલમાં ભારતના 19 રાજ્યો અને વિશ્વના 17 દેશોમાં ઉપલબ્ધ છે. માત્ર બે વર્ષમાં આ દારુને 14થી વધુ આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યા છે.
Published at : 02 Dec 2023 01:01 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)