શોધખોળ કરો

Anant-Radhika ની કૉકટેલ પાર્ટીમાં કિયારાએ બ્લેક બૉડીકૉન ડ્રેસમાં બતાવી કાતિલ અદાઓ, ફેન્સ થયા ફિદા

ગુજરાતના જામનગરમાં 1 માર્ચથી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન્સ શરૂ થયા છે

(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)

1/9
Kiara Advani Pics: દરેકની નજર અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શન પર ટકેલી છે. કિયારા અડવાણી પણ પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે કપલ ફંક્શનમાં હાજરી આપવા ગુજરાતના જામનગર પહોંચી છે.

2/9
ગુજરાતના જામનગરમાં 1 માર્ચથી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન્સ શરૂ થયા છે. આ કપલની ખુશીમાં સામેલ થવા માટે બોલિવૂડના અનેક સેલેબ્સ જામનગરમાં એકઠા થયા છે. અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં ભાગ લેવા માટે ભારત અને વિદેશની ઘણી મોટી હસ્તીઓ પણ આવી છે. હવે મહેમાનોએ પણ ફંક્શનમાંથી તેમના લુકની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવાનું શરૂ કરી દીધું છે.

3/9
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનના પહેલા દિવસે, કિયારા અડવાનાએ બ્લેક ડ્રેસમાં પોતાની સુંદરતા બતાવી હતી. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના ખૂબસૂરત લુકની તસવીરો શેર કરી છે.

4/9
કિયારા દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં તે ઓલ બ્લેક લૂકમાં હોટનેસનો સ્પર્શ ઉમેરતી જોવા મળે છે.  કિયારાએ અનંત-રાધિકાની પ્રી-વેડિંગ પાર્ટી માટે બ્લેક બોડીકોન પહેર્યું હતું.

5/9
કિયારાએ અનંત-રાધિકાના પ્રિ-વેડિંગ બેશના પહેલા દિવસે અલ્બીના ડાયલાની રોઝ લાઇનમાંથી અદભૂત પોશાક પહેરીને હાજરી આપી હતી. બોલ્ડ ડીપ નેકલાઇનવાળા આ આઉટફિટમાં અભિનેત્રી એકદમ ક્લાસી અને આકર્ષક લાગી રહી હતી.

6/9
કિયારાના બ્લેક આઉટફિટની રાઈડ સાઈડ પર એક મોટું બ્લેક ફૂલ પણ લગાવવામાં આવ્યું હતું, જે એક્ટ્રેસના આઉટફિટને વધુ રોયલ ટચ આપી રહ્યું હતું.

7/9
આ દરમિયાન કિયારાએ તેના વાળનો ટોપ બન બનાવ્યો હતો. અભિનેત્રીએ તેનો મેકઅપ ન્યૂડ શેડ લિપસ્ટિક, કોહલ અને શિયર લાઇટ હાઇલાઇટર સાથે પૂર્ણ કર્યો હતો. અભિનેત્રી એકંદરે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

8/9
કિયારાએ આ બ્લેક બોડીકોન આઉટફિટમાં તેની મોહક સ્ટાઇલને ફ્લોન્ટ કરતી ઘણી તસવીરો શેર કરી છે. અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે અને ચાહકો તેના લુકને ખૂબ પસંદ કરી રહ્યા છે.

9/9
કિયારા તેની તસવીરોમાં તેના ટોન ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે અને ફેન્સ તેના લુકને ખૂબ પસંદ કરી રહ્યા છે.

જામનગર ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ

Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ

Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત

Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય

ABP Premium

વિડિઓઝ

Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયોGujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહીFog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકીHun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Ahmedabad News: જુહાપુરા વિસ્તારમાં મોડી રાત્રે જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક  અને કાર  વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ

દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી

Embed widget