શોધખોળ કરો
સૌરાષ્ટ્રમાં યોજાઈ અનોખી મોદક સ્પર્ધા, સવજીભાઈએ 12 લાડુ ઝાપટીને બાજી મારી
Modak competition Jamnagar: આજે રાજકોટમાં ગણેશ ચતુર્થીના શુભ અવસરે વાર્ષિક 'ઓપન સૌરાષ્ટ્ર મોદક આરોગવાની સ્પર્ધા'નું આયોજન કરવામાં આવ્યું હતું.

Jamnagar modak eating contest: છેલ્લા 15 વર્ષથી નિયમિત રીતે યોજાતી આ સ્પર્ધા આ વર્ષે ગિરનારી બ્રાહ્મણની વાડી ખાતે યોજાઈ હતી.
1/9

Modak eating competition in Gujarat: સ્પર્ધામાં 49 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં શુદ્ધ ઘીના 100 ગ્રામના લાડુ અને દાળ આરોગવાની હરીફાઈ થઈ હતી.
2/9

પુરૂષો, મહિલાઓ અને બાળકો એમ ત્રણ કેટેગરીમાં સ્પર્ધા યોજવામાં આવી હતી.
3/9

પુરુષ વિભાગમાં સવજીભાઈ મકવાણએ 12 લાડુ આરોગીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
4/9

મહિલા વિભાગમાં પદ્મિની ગજેરાએ 9 લાડુ સાથે વિજેતા બન્યા હતા.
5/9

જ્યારે બાળકોના વિભાગમાં આરુષ ઠાકરે 5 લાડુ આરોગીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
6/9

આયોજકોના જણાવ્યા મુજબ, આ વર્ષે સ્પર્ધકોની સંખ્યા ઓછી હોવા છતાં, સ્પર્ધા ખૂબ જ રસાકસી ભરી રહી હતી.
7/9

સ્પર્ધકોનો ઉત્સાહ અને ઝડપ જોવાલાયક હતા.
8/9

વિજેતાઓને વિશેષ પુરસ્કાર અને પ્રમાણપત્રોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
9/9

આ અનોખી સ્પર્ધા સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક વિરાસતને જીવંત રાખવાનો એક પ્રયાસ છે અને દર વર્ષે વધુને વધુ લોકપ્રિય બની રહી છે.
Published at : 07 Sep 2024 04:02 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
વડોદરા
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
