શોધખોળ કરો
Photos : લ્યો બોલો!!! 36 વર્ષિય મહિલાએ AI ચેટબોટ સાથે કર્યા લગ્ન, કારણ છે ચોંકાવનારૂ
36 વર્ષની એક મહિલાએ AI ચેટબોટ સાથે લગ્ન કર્યા છે. મહિલા આ ચેટબોટને ફેસબુક પર મળી હતી. ચેટબોટ સાથે લગ્ન કરવા પાછળ મહિલાએ આપેલું કારણ જાણો.
Artificial Intelligence
1/5

અમેરિકામાં રહેતી રોઝાના રામોસ નામની મહિલાએ તેના વર્ચ્યુઅલ બોયફ્રેન્ડ ઈરેન કાર્ટલ સાથે લગ્ન કર્યા છે. મહિલાનો બોયફ્રેન્ડ એઆઈ ચેટબોટ છે. ઈરેનનું પોતાનું ફેસબુક એકાઉન્ટ છે જેમાં તેણે પોતાને હેલ્થ પ્રોફેશનલ ગણાવ્યા છે.
2/5

Published at : 14 Jun 2023 03:21 PM (IST)
આગળ જુઓ