નવરાત્રિની બીજી રાત્રે પિતા શિવાંશને રસ્તે રઝડતો છોડી ગયા ત્યારથી મીડિયામાં પણ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. શિવાંશની માસૂમ અને નટખટ અદા ખરેખર મનમોહક છે.
2/10
માસૂમ બાળક શિવાંશ હાલ શુક્રવાર રાતથી ચર્ચાંમાં છે. પિતા સચિન દિક્ષિત તેમના પુત્રને પેથાપુર ગૌશાળામાં છોડીને જતાં રહ્યાં બાદ આ ઘટના પર અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે.
3/10
વડોદરાની ખાનગી કંપનીમાં આસિ.મેનેજર તરીકે નોકરી કરતા સચિન દીક્ષીતે શુક્રવારે સાંજે વડોદરાથી ગાંધીનગર પહોચીને સ્વામિનારાયણ મંદિરની ગૌશાળા પાસે પોતાના 10 મહિનાના બાળકને બિનવારસી હાલતમાં મુકી રાજસ્થાન ભાગી ગયો હતો.
4/10
પોલીસે સીસીટીવીના માધ્યમથી વડોદરાના યુવકને રાજસ્થાનથી ઝડપી લીધો હતો. પોલીસે તેમના ઘરે તપાસ કરતા મકાન બંધ મળ્યું હતું
5/10
જ્યારે સચિન દિક્ષિતના પાડોશીના જણાવ્યાં મુજબ ટીવી પર જે બાળક બતાવવામાં આવી રહ્યું છે. જે બાળકને ક્યારેય આ પરિવાર સાથે જોવામાં નથી આવ્યું.
6/10
સચિન દિક્ષિતને એક પુત્ર છે. તે 4 વર્ષોનો છે. તપાસ કરતા આ મુદ્દે એક મોટો ખુલાસો થયો છે. શિવાંશ સચિનની પ્રેમિકા અને સચિનનું હોવાનું સામે આવ્યું છે.
7/10
સમગ્ર ઘટનામાં પ્રણય ત્રિકોણ સર્જાતા હવે આ મુદ્દે વધુ તપાસ કરતા અને કારણો જાણવા માટે હવે પોલીસ શિવાંશના પિતાની પૂછપરછ કરશે.
8/10
સિવાંશના પિતા સાથે મુલાકાત કર્યાં બાદ જ સમગ્ર ઘટના પરથી પડદો ઉંચકશે