શોધખોળ કરો
Anant-Radhika Pre Wedding: ફેમિલી સાથે જામનગર પહોંચ્યા શાહરૂખ ખાન, કૂલ લૂકમાં જોવા મળી સુહાના ખાન
Anant Ambani Radhika Merchant Pre Wedding: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન આવતીકાલે એટલે કે 1 માર્ચથી જામનગરમાં શરૂ થવા જઈ રહ્યું છે. જેને લઇને સેલેબ્સ ત્યાં પહોંચી રહ્યાં છે.

શાહરૂખ ફેમિલા સાથે પહોંચ્યા જામનગર
1/7

ગુજરાતના જામનગરમાં હાલ બોલિવૂડ સિતારાનો મેળો લાગ્યો છે. અહીં રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના પ્રિ વેડિંગ ફંકશનને યાદગાર કરવા સેલેબ્સ જામનગર પહોંચી રહ્યાં છે.
2/7

ગુજરાતના જામનગરમાં હાલ બોલિવૂડ સિતારાનો મેળો લાગ્યો છે. અહીં રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના પ્રિ વેડિંગ ફંકશનને યાદગાર કરવા સેલેબ્સ જામનગર પહોંચી રહ્યાં છે.
3/7

હવે આ યાદીમાં બોલિવૂડ કિંગ ઓફ રોમાંસ એટલે કે શાહરૂખ ખાનની પણ એન્ટ્રી થઇ ચૂકી છે. શાહરૂખ તેમની ફેમિલી સાથે એરપોર્ટ પર સ્પોટ થયા હતા.
4/7

શાહરૂખ ખાન તેમના ફેમિલી સાથે અહીં રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના પ્રિ વેડિંગ સેરેમનીમાં હાજરી આપવા પહોંચ્યા છે.
5/7

શાહરૂખ ખાનની સાથે તેમની વાઇફ ગૌરી ખાન,દીકરી સુહાના અને પુત્ર આર્યન ખાન પણ જોવા મળ્યો હતો. સુહાના ખાને વાળમાં બન અને આંખોમાં ચશ્મા સાથે પોતાનો કૂલ લુક કમ્પલિટ કર્યો હતો.
6/7

એરપોર્ટ પર આર્યન ખાન કેઝ્યુઅલ લૂકમાં જોવા મળ્યો હતો. તેમણે બ્લેક અને વ્હાઇટ કોમ્બિનેશનની ટીશર્ટ પહેર્યું હતું.
7/7

હતું. અભિનેતાની લાડકી પુત્રી અને અભિનેત્રી સુહાના ખાન આ દરમિયાન ખૂબ જ શાનદાર લુકમાં જોવા મળી હતી. તેણે સફેદ અને કાળા રંગનું જેકેટ પહેર્યું હતું
Published at : 29 Feb 2024 07:36 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
સ્પોર્ટ્સ
શિક્ષણ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
