શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Surat: સુરત એરપોર્ટમાં પ્રવેશ મેળવવા લાગી લાંબી કતાર, મુસાફરોને પડી મુશ્કેલી, જુઓ તસવીરો
Surat: સુરત એરપોર્ટમાં પ્રવેશ મેળવવા લાગી લાંબી કતાર, મુસાફરોને પડી મુશ્કેલી, જુઓ તસવીરો
![Surat: સુરત એરપોર્ટમાં પ્રવેશ મેળવવા લાગી લાંબી કતાર, મુસાફરોને પડી મુશ્કેલી, જુઓ તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/09/be72cf99340307943d9916b4978adad9168363633664878_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુરત એરપોર્ટમાં પ્રવેશ મેળવવા લાગી લાંબી કતાર
1/6
![સુરત: સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર મુસાફરોને હાલાકી પડી રહી છે. એરપોર્ટ પર ખૂબ જ લાંબી કતારો જોવા મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/09/921dc1a5b275ee08d7e9d0cacaeff2cc9ea48.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુરત: સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર મુસાફરોને હાલાકી પડી રહી છે. એરપોર્ટ પર ખૂબ જ લાંબી કતારો જોવા મળી રહી છે.
2/6
![સુરત એરપોર્ટમાં પ્રવેશવા માટે લાંબી કતાર લાગી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/09/cb61f83a444c01fca45b5e8eeba98e96e8f4c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુરત એરપોર્ટમાં પ્રવેશવા માટે લાંબી કતાર લાગી હતી.
3/6
![કાળઝાળ ગરમીમાં મુસાફરોએ કતારમાં ઊભા રહેવાની ફરજ પડી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/09/41d469cb8f8ac1794f4bb4bdf32bb419e2e47.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કાળઝાળ ગરમીમાં મુસાફરોએ કતારમાં ઊભા રહેવાની ફરજ પડી હતી.
4/6
![એરપોર્ટ ઉપર રીનોવેશનની કામગીરી શરુ થતા યાત્રીઓ મુશ્કેલીમાં મુકાયા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/09/7bc55b63bfee325a257b83bdee842f484f812.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એરપોર્ટ ઉપર રીનોવેશનની કામગીરી શરુ થતા યાત્રીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
5/6
![ભર બપોરે તડકામાં ઉભા રહેતા બાળકો અને મહિલાઓ ત્રસ્ત થયા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/09/6bcd29a69f2dcde976b4dda8b2873b6cdacc9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભર બપોરે તડકામાં ઉભા રહેતા બાળકો અને મહિલાઓ ત્રસ્ત થયા હતા.
6/6
![એરપોર્ટ ઓથોરિટી નિંદ્રાધીન અવસ્થામાં જોવા મળી રહ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/09/dd815934f0059d0b0208b8737cc4abb170fb3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એરપોર્ટ ઓથોરિટી નિંદ્રાધીન અવસ્થામાં જોવા મળી રહ્યું છે.
Published at : 09 May 2023 06:18 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
સમાચાર
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)