શોધખોળ કરો
Divya Darbar Photo: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં ઉમટ્યો માનવ મહેરામણ, તસવીરોમાં જુઓ ભવ્ય નજારો
Divya Darbar Photo: સુરતમાં હાલમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ચાલી રહ્યો છે. તેમાં હજારોની સંખ્યામાં લોકો હાજરી આપવા પહોંચ્યા છે.
સુરતમાં યોજાયો દિવ્ય દરબાર
1/8

Divya Darbar Photo: સુરતમાં હાલમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ચાલી રહ્યો છે. તેમાં હજારોની સંખ્યામાં લોકો હાજરી આપવા પહોંચ્યા છે.
2/8

આ દરમિયાન બાબાએ પોતાના પ્રવચનની શરુઆત કરતા કહ્યું કે, જે રીતે ગુજરાતના લોકો આ રીતે એકઠા થઈ જશે ત્યારે ભારત તો શું પાકિસ્તાનને પણ હિન્દુ રાષ્ટ્ર બનાવી દઈશું.
Published at : 26 May 2023 08:02 PM (IST)
આગળ જુઓ