શોધખોળ કરો
Vadodara: ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું બુલડોઝર, જુઓ તસવીરો
Vadodara News: વડોદરા મહાનગર પાલિકા દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યા છે.
વડોદરામાં ગેરકાયદે દબાણ પર ફરી વળ્યું બુલડોઝર
1/8

વડોદરામાં 4 જેસીબી દ્વારા સહકાર નગર ની દમ મદાર બેડા પાર ની જગ્યાનું દબાણ તોડી પાડવામાં આવ્યું હતું.
2/8

પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહકાર નગર ખાતે મંજૂરી આપવામાં આવી છે. પી.એમ આવાસ બનવાની કાર્યવાહી હાથ ધરાઈ એ પહેલાં " દમ મદાર બેડા પાર" નામના પીરની જગ્યા તોડી પાડવામાં આવી.
Published at : 14 Sep 2022 11:09 AM (IST)
આગળ જુઓ





















