શોધખોળ કરો
Vande Bharat Speed: 180 કિલોમીટર પ્રતિ કલાક દોડતી ટ્રેન, જુઓ વંદે ભારતની Inside તસવીરો
ભારતીય રેલવેને મોટી સફળતા મળી છે. દેશની ત્રીજી સેમી-હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેને ટ્રાયલ રનમાં તેના જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ટ્રેને ટ્રાયલ રનિંગમાં 180 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી છે.
વંદેભારત એક્પ્રેસ
1/7

Vande Bharat Speed: કોટા-નાગદા વિભાગ પર ટ્રાયલ હાથ ધર્યા છે. આ ટ્રેનમાં 180 કિમીની સ્પીડ હાંસલ કરી છે. આ ટ્રેન 220 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.
2/7

ભારતીય રેલવેને મોટી સફળતા મળી છે. દેશની ત્રીજી સેમી-હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેને ટ્રાયલ રનમાં તેના જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ટ્રેને ટ્રાયલ રનિંગમાં 180 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી છે.
Published at : 28 Aug 2022 09:52 AM (IST)
આગળ જુઓ